ભારતે બીજી વન-ડેમાં ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોહલીની વાપસી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની
વનડે શ્રેણીની બીજી મેચ ગુરુવારે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે.
આ મહત્વપૂર્ણ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય
બેટ્સમેન વિરાટ કોહલી આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી રહ્યો છે, જે જંઘામૂળની ઈજાને કારણે પ્રથમ વનડે રમી શક્યો ન હતો. પ્રથમ મેચ
એકતરફી રીતે જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય ટીમ ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ લેવાના ઇરાદા સાથે ગુરુવારે લોર્ડ્સમાં બીજી વનડેમાં
ઇંગ્લેન્ડ સામે ફરી એકવાર પ્રભુત્વ જમાવશે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની
વનડે શ્રેણીની બીજી મેચ ગુરુવારે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે.
આ મહત્વપૂર્ણ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
2ND ODI. India won the toss and elected to field. https://t.co/N4iVtxbNBF #ENGvIND
— BCCI (@BCCI) July 14, 2022
ભારત:
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત
(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, પ્રશાંત કૃષ્ણ, યુઝવેન્દ્ર ચહલ.
2ND ODI. India XI: R Sharma(c), S Dhawan, V Kohli, S Yadav, R Pant (wk), H Pandya, R Jadeja, M Shami, J Bumrah, P Krishna, Y Chahal. https://t.co/N4iVtxbNBF #ENGvIND
— BCCI (@BCCI) July 14, 2022
ઈંગ્લેન્ડ:
જેસન રોય, જોની બેરસ્ટો, જોસ બટલર (સી), જો રૂટ, લિયામ
લિવિંગ્સ્ટન, બેન સ્ટોક્સ, મોઈન અલી, ડેવિડ વિલી, રીસ ટોપલી, ક્રેગ ઓવરટોન, બ્રાઈડન કાર્સ.
2ND ODI. England XI: J Roy, J Bairstow, J Root, B Stokes, J Buttler (c/wk), L Livingstone, M Ali, C Overton, D Willey, B Carse, R Topley. https://t.co/N4iVtxbNBF #ENGvIND
— BCCI (@BCCI) July 14, 2022