Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના અનેક જિલ્લામાં મોડી રાતથી અવિરત વરસાદ

Gujarat: ગુજરાતમાં અત્યારે આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાદરવો મહિનો શરૂ થયો છે પરંતુ છતાં પણ વરસાદે બંધ થવાનું નામ નથી લીધું. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી...

Gujarat: ગુજરાતમાં અત્યારે આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાદરવો મહિનો શરૂ થયો છે પરંતુ છતાં પણ વરસાદે બંધ થવાનું નામ નથી લીધું. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

Advertisement

.