ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ દેશમાં 18 વર્ષ સુધી ફ્રી એજ્યુકેશન આપવામાં આવે છે, સાથે સ્કોલરશિપનો પણ મળે છે લાભ

'જર્મની' શા માટે જવું જોઈએ?જર્મની એક યુરોપિયન દેશ કહેવાય છે.આ સાથે જર્મની એ શેંનઝેન કન્ટ્રી છે. શેંનઝેન કન્ટ્રી એટલે જેમાં 26 દેશોમાં વિઝા ફ્રીનો કરાયેલો એગ્રીમેન્ટ..કોઈ પણ એક દેશનો વિઝા હોય તો બાકીના 25 દેશોમાં પણ વિઝા વગર ટ્રાવેલ કરી શકાય છે. આ સાથે જર્મનીમાં ક્વૉલિટી ઑફ એજ્યુકેશન છે. જર્મનીની ગવર્નમેન્ટ સ્કુલ-કોલેજોમાં સ્ટુડન્ટ્સને 'ફ્રી એજ્યુકેશન' મળી રહે છે.પબ્લિક યુનિવર્સિટà
01:24 PM Jul 30, 2022 IST | Vipul Pandya
'જર્મની' શા માટે જવું જોઈએ?
  • જર્મની એક યુરોપિયન દેશ કહેવાય છે.
  • આ સાથે જર્મની એ શેંનઝેન કન્ટ્રી છે. 
  • શેંનઝેન કન્ટ્રી એટલે જેમાં 26 દેશોમાં વિઝા ફ્રીનો કરાયેલો એગ્રીમેન્ટ..
  • કોઈ પણ એક દેશનો વિઝા હોય તો બાકીના 25 દેશોમાં પણ વિઝા વગર ટ્રાવેલ કરી શકાય છે. 
  • આ સાથે જર્મનીમાં ક્વૉલિટી ઑફ એજ્યુકેશન છે. 
  • જર્મનીની ગવર્નમેન્ટ સ્કુલ-કોલેજોમાં સ્ટુડન્ટ્સને 'ફ્રી એજ્યુકેશન' મળી રહે છે.
  • પબ્લિક યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને 'સ્કોલરશિપ' પણ આપે છે.
  • ફ્રી એજ્યુકેશન અને સ્કોલરશિપના કારણે જર્મની સ્ટુડન્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ બને છે.
  • 18 વર્ષ સુધી એજ્યુકેશન ફ્રી આપવામાં આવે છે.
  • જર્મનીમાં 'ક્વૉલિટી ઑફ લાઈફ' મળી રહે છે.
  • તેમજ અહીં જર્મનીનું વાતાવરણ પણ ખૂબ સરસ છે.
  • 'હેલ્થ કેર' ફેસિલિટી સારી મળે છે.
  • અહીંના એમ્પોલની સેલેરીમાંથી ટેક્સ કપાય છે, પરંતુ વલર્ડ બેસ્ટ હેલ્થ કેર સિસ્ટમ છે.
  • અને ત્યાંના રેસિડેન્ટ છો તો તે હેલ્થ કેરના ખર્ચા પણ કવર થશે.
  • જર્મનીમાં નોકરીની સારી તકો મળે છે.
  • તેમજ નોકરીની આવક પણ સારી રીતે મળી રહે છે.
  • એન્જિન્યરિંગ, સાયન્સ, ટેક્નોલોજી અને મેથેમેટિક્સ પ્રોફેશન ધરાવનારને નોકરીની સારી તક મળે છે. અને પગાર પણ સારો મળે છે.
શું છે 'જોબ સીકર વિઝા'? 
  • જર્મનીમાં હાલ મેન પાવરની જરૂર છે. જેને ધ્યાનમાં રાખીને 'જોબ સીકર વિઝા' મળે છે.
  • જો અહીંથી જર્મની જોબ અપ્લાય કરવામાં આવે તો 10% કેન્ડિડેટને જ ધ્યાનમાં રાખવામાં આવે છે.
  • જેને ધ્યાનમાં રાખતા ગવર્નમેન્ટ 6 મહિનાની રેસિડન્ટ પરમિટ આપે છે, જેને 'D કેટેગરી વિઝા' કહેવાય છે.
  • શેંનઝેન કન્ટ્રીમાં સામાન્ય રીતે દરેક દેશોનું સ્ટ્રક્ચર સરખું રહે છે.
  • જેમાં 'C કેટેગરી' અને 'D કેટેગરી' એ પ્રમાણે વિઝા મળે છે.
  • 'C કેટેગરી' એટલે શર્ટ ટર્મ વિઝા. જેમ કે વિઝિટર વિઝા.. 
  • 'C કેટેગરી' એટલે જેમાં 6 મહિના કરતા ઓછા સમયના વિઝા મળતા હોય.
  • 'D કેટેગરી' જે લાંબા સમય માટે મળતા હોય.
  • શેંનઝેન કન્ટ્રીમાં રેસિડન્ટ પરમિટની સિસ્ટમ છે. TRC એટલે કે  ટેમ્પરરી રેસિડન્ટ.
  • 'જર્મની જોબ સીકર વિઝા' ને 'લોન્ગ ટર્મ જોબ સીકર રેસિડન્ટ પરમિટ' કહેવાય છે.
  • જે અંતર્ગત કેન્ડિડેટ લીગલી જર્મની જઈને નોકરી શોધી શકે છે.
  • આ વિઝા પર જવાથી કેન્ડિડેટ અન્ય ઓપ્શન પણ શોધી શકે છે.
Tags :
GermanyGujaratFirstImmigrationImmigrationExpertJobSeekerVisajobseekervisagermanyvisa
Next Article