Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોહાલી ટેસ્ટમાં શ્રીલંકા સામે ભારતની ઐતિહાસિક જીત, એક દાવ અને 222 રને વિજય મેળવ્યો

મોહાલી ટેસ્ટમાં શ્રીલંકા સામે ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે આ ટેસ્ટ એક દાવ અને 222 રને જીતી છે. ભારતે પ્રથમ દાવમાં 8 વિકેટ ગુમાવીને 574 રન પર દાવ ડિકલેર કર્યો હતો. પછી શ્રીલંકા પ્રથમ દાવમાં 174 રનમાં ઓલઆઉટ થઈ જતા ફોલોઓન થયું હતું. તો બીજા દાવમાં પણ ભારતીય બોલરો સામે શ્રીલંકાના બેટ્સમેનો ઘુંટણીએ પડી જતા 178 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
10:47 AM Mar 06, 2022 IST | Vipul Pandya

મોહાલી ટેસ્ટમાં શ્રીલંકા સામે ભારતે શાનદાર જીત
મેળવી છે. ભારતે આ ટેસ્ટ એક દાવ અને 222 રને જીતી છે. ભારતે પ્રથમ દાવમાં 8 વિકેટ
ગુમાવીને 574 રન પર દાવ ડિકલેર કર્યો હતો. પછી શ્રીલંકા પ્રથમ દાવમાં 174 રનમાં
ઓલઆઉટ થઈ જતા ફોલોઓન થયું હતું. તો બીજા દાવમાં પણ ભારતીય બોલરો સામે શ્રીલંકાના
બેટ્સમેનો ઘુંટણીએ પડી જતા 178 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

Tags :
GujaratFirstIndiaSrilankaTestIndiawinMohaliTest
Next Article