Mahisagar માં અંધશ્રદ્ધાએ લીધો પરિણીતાનો ભોગ
Mahisagar: કોઈ બીમાર થયા તો તેને સારવારની જરૂર હોય છે પરંતુ આ પરંતુ અહીં તો પરિવારજનો પરિણીતાને દવાખાને નહીં પરંતુ ભૂવા પાસે લઈ ગયા હતાં જ્યાં ભૂવાએ આંકડાના મૂળ પીવડાવતા તબિયત વધુ લથડી હતી. જો કે, તબિયત વધારે લથડતા પરિણીતાને...
Advertisement
Mahisagar: કોઈ બીમાર થયા તો તેને સારવારની જરૂર હોય છે પરંતુ આ પરંતુ અહીં તો પરિવારજનો પરિણીતાને દવાખાને નહીં પરંતુ ભૂવા પાસે લઈ ગયા હતાં જ્યાં ભૂવાએ આંકડાના મૂળ પીવડાવતા તબિયત વધુ લથડી હતી. જો કે, તબિયત વધારે લથડતા પરિણીતાને જુદી જુદી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. નોંધનીય છે કે, પરિણીતાને પછી સારવાર માટે મોડાસા, વડોદરા અને અમદાવાદ લઈ ગયા પરંતુ તેનો જીવ બચી શક્યો નહોતો. અંધશ્રદ્ધાના કારણે પરિણીતાએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement