Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાથમાં અનુભવ થાય આ વાતનો, તો સમજી જાવ વધી ગયું છે કોલેસ્ટ્રોલનું લેવલ

શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી હાર્ટ ડિસીઝની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વલ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન અનુસાર, શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી હૃદયની બીમારીઓ અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. આ સિવાય ગ્લોબલ હેલ્થ એજન્સીનું માનવું છે કે દુનિયામાંથી ત્રીજા ભાગના લોકોને શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાના કારણે હૃદય સંબંધિત રોગોનો સામનો કરવો પડે છે. હાઈ કોલેસ્ટ્રોલને ખતરનાક àª
હાથમાં અનુભવ થાય આ વાતનો  તો સમજી જાવ વધી ગયું છે કોલેસ્ટ્રોલનું લેવલ
શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી હાર્ટ ડિસીઝની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વલ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન અનુસાર, શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી હૃદયની બીમારીઓ અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. આ સિવાય ગ્લોબલ હેલ્થ એજન્સીનું માનવું છે કે દુનિયામાંથી ત્રીજા ભાગના લોકોને શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાના કારણે હૃદય સંબંધિત રોગોનો સામનો કરવો પડે છે. હાઈ કોલેસ્ટ્રોલને ખતરનાક માનવામાં આવે છે કારણ કે તેના શરીરમાં કોઈ ગંભીર લક્ષણો નજર નથી આવતા જેના કારણે તેને સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે.
કોલેસ્ટ્રોલ લોહીમાં રહેલું એક પ્રકારનું વેક્સ હોય છે.
જેના 2 પ્રકાર હોય છે. 
1. ગુડ કોલેસ્ટ્રોલ
2. બેડ કોલેસ્ટ્રોલ..
ગુડ કોલેસ્ટ્રોલ એટલે હાઈ ડેંસિટી લિપોપ્રોટીન (HDL) અને લૉ ડેંસિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ (LDL).. એલડીએલ કોલેસ્ટ્રોલ શરીર માટે ખતરનાક હોય છે. જેના વધવાથી શરીરમાં ઘણાં પ્રકારની સમસ્યા થવા લાગે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર રક્ત વાહિકાઓમાં ફેટ જમા કરી શકે છે, જેમ જેમ આ ફેટ વધે છે તેમ આર્ટરીઝમાં બ્લડ ફ્લો ઘણો મુશ્કેલ થઈ જાય છે.
how to reduce ldl cholesterol, इन 3 हिस्सों में हो रहा तेज दर्द तो समझ लें  बढ़ गया Cholesterol, कम करने के लिए तुरंत करें 6 काम - 3 unusual symptoms of
જ્યારે ઘણી વખત આ ફેટ તૂટે છે તો તેનાથી લોહીમાં ક્લૉટ બને છે. જેનાથી હૃદયમાં દોહરો કે સ્ટ્રોકનો ખતરો રહેવાની સંભાવના ઘણી વધી જાય છે.
એક્સપર્ટ અનુસાર શરીરમાં કોલેસ્ટ્રોલનું સંતુલન લેવલ વધવાના સંકેતો નજર નથી આવતા, પરંતુ શરીરમાં એવા સેન્સેશન થઈ શકે છે, જેનાથી તમારા શરીરમાં વધતા કોલેસ્ટ્રોલની જાણ થઈ શકે છે.
First global analysis of rare high cholesterol disorder shows vast  disparities | Imperial News | Imperial College London
આ ચિહ્નો પર પણ ધ્યાન આપો..
  • હાથોમાં દુઃખદાયક સંવેદના ઉપરાંત પણ કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે.
  • પગ સુન્ન થી જવા એટલે કે નિષ્ક્રિયતા તેમજ નબળાઇન અનુભવ
  • પગની રૂંવાટી(વાળ) ખરવા
  • પગના નખ સરળતાથી તૂટવા કે બટકી જવા
  • નખ ધીમે ધીમે વધવા
  • પગના તળિયામાં અલ્સર
  • પગની ચામડીનો રંગ બદલાવો, જેમ કે ચામડી પીળી કે બખરી પડવી
  • પુરુષોમાં ઈરેક્ટાઈલ ઈન્ફેક્શન(નપુંસકતા)
આ કારણે વધે છે હાઈ કોલેસ્ટ્રોલનો ખતરો
  • શરીરમાં અનહેલ્ધી કોલેસ્ટ્રોલનું લેવલ વધવાના ઘણાં કારણો હોઈ શકે છે.
  • સૈચ્યુરેટેડ ફેટયુક્ત ચીજોનું સેવન કરવાથી, મોટાપો, ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ, સ્મોકિંગ અને દારૂનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે.
Advertisement
Tags :
Advertisement

.