Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો તમને શ્વાન કરડે તો તરત આ ઘરેલુ ઉપચાર કરો, ઝેર નહી ફેલાય

સામાન્ય રીતે  આપણા ઘરની આસપાસ અનેક રખડું શ્વાન  ફરતા હોય છે. જેને અનેક પ્રકારની બીમારીઓ લાગેલી હોય છે. જો તમને  ઘરની બહાર ફરતી વખતે અચાનક શ્વાન  કરડી લે છે જેનાથી ખૂબ દુખાવો થાય છે. આવારા રખડુ શ્વાન  કરડવાથી રૈબીઝના કીટાણુ શરીરમાં ચાલ્યા જાય છે. જેનાથી વ્યક્તિને હાઈડ્રોફોબિયા કે પાગલપન જેવી સમસ્યા થઈ શકે છે. શ્વાનના કરડવાના ઘાને સારી રીતે પાણીથી સાફ કરવો જોઈ અને તરત ડોક્ટર પાસે જàª
જો  તમને શ્વાન  કરડે તો તરત આ ઘરેલુ ઉપચાર કરો  ઝેર નહી ફેલાય
સામાન્ય રીતે  આપણા ઘરની આસપાસ અનેક રખડું શ્વાન  ફરતા હોય છે. જેને અનેક પ્રકારની બીમારીઓ લાગેલી હોય છે. જો તમને  ઘરની બહાર ફરતી વખતે અચાનક શ્વાન  કરડી લે છે જેનાથી ખૂબ દુખાવો થાય છે. આવારા રખડુ શ્વાન  કરડવાથી રૈબીઝના કીટાણુ શરીરમાં ચાલ્યા જાય છે. જેનાથી વ્યક્તિને હાઈડ્રોફોબિયા કે પાગલપન જેવી સમસ્યા થઈ શકે છે. 
શ્વાનના કરડવાના ઘાને સારી રીતે પાણીથી સાફ કરવો જોઈ અને તરત ડોક્ટર પાસે જવુ જોઈએ. પણ અનેકવાર હોસ્પિટલ નિકટ ન હોય તો આવામાં ઈંફ્કેશનથી બચવા માટે તરત ઘરેલુ ઉપચાર કરી શકો છો. આવો જાણીએ કેટલાક આવા જ ઘરેલુ નુસ્ખા
હળદરનું પાણી
આ એક સ્વદેશી એન્ટિબાયોટિક છે, જેનો ઉપયોગ ભારતમાં પ્રાચીન સમયથી સારવાર માટે કરવામાં આવે છે. શ્વાનના કરડેલ ભાગને હળદરના પાણીથી સાફ કરી શકાય છે. હળદરના એન્ટિસેપ્ટિક ગુણધર્મો ચેપને ફેલાતા અટકાવશે અને તમે ઓછા સમયમાં આરામદાયક અનુભવશો.
ડુંગળી અને અખરોટ
તમે શ્વાનના કરડવા માટે ડુંગળીના રસ અને અખરોટના ઘરેલુ ઉપચાર અપનાવી શકો છો. આ માટે અખરોટને પીસીને તેમાં ડુંગળીનો રસ ઉમેરો અને અસરગ્રસ્ત વિસ્તારને ધોયા બાદ તેના પર આ પેસ્ટ લગાવો અને તેને સૂકવવા માટે છોડી દો.
 મધ :
લોકો મધનો ઉપયોગ ઘરેલું ઉપચાર તરીકે કરે છે. લોકો શ્વાન  કરડવા પર મધની પેસ્ટ પણ લગાવે છે. તમે પણ આ રેસીપી ફોલો કરી શકો છો. આ માટે શ્વાનના કરડેલા ભાગ પર મધની પેસ્ટ લગાવો અને થોડીવાર માટે છોડી દો. પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો.
લાલ મરચું
શ્વાન  કરડવાથી શરીરમાં ઝેર ફેલાવાનો ભય રહે છે. આયુર્વેદમાં તેનાથી બચવા માટે એક ઉપાય જણાવવામાં આવ્યો છે. શ્વાનના કરડેલા ભાગ પર પીસીને લાલ મરચું લગાવવું જોઈએ. તેનાથી થોડી બળતરા થઈ શકે છે, પરંતુ તમને રાહત પણ મળી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.