Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયન સૈનિકો પુતિનનો આદેશ ન માને તો હુ તમામ સાથે શારીરિક સંબંધ બનાવવા તૈયાર : મોડલ

યુક્રેનમાં તબાહી મચાવી રહેલા રશિયન સૈનિકોને રોકવા માટે, જ્યાં સમગ્ર વિશ્વ મોસ્કો પર પ્રતિબંધોનો વરસાદ કરી રહ્યું છે. વળી, એક મોડેલે વ્લાદિમીર પુતિનના સૈનિકો સાથે સંબંધો બનાવવાની ઓફર કરી છે. આ મોડલનું કહેવું છે કે, જો રશિયન સૈનિકો તેમના રાષ્ટ્રપતિના આદેશનું પાલન કરવાનો ઇનકાર કરે છે અને યુક્રેનથી પરત ફરે છે તો તેઓ દરેક સૈનિક સાથે શારીરિક સંબંધ બનાવવા માટે તૈયાર છે.આપને જણાવી દઇએ
રશિયન સૈનિકો પુતિનનો આદેશ ન માને તો હુ તમામ સાથે શારીરિક સંબંધ બનાવવા તૈયાર   મોડલ
યુક્રેનમાં તબાહી મચાવી રહેલા રશિયન સૈનિકોને રોકવા માટે, જ્યાં સમગ્ર વિશ્વ મોસ્કો પર પ્રતિબંધોનો વરસાદ કરી રહ્યું છે. વળી, એક મોડેલે વ્લાદિમીર પુતિનના સૈનિકો સાથે સંબંધો બનાવવાની ઓફર કરી છે. આ મોડલનું કહેવું છે કે, જો રશિયન સૈનિકો તેમના રાષ્ટ્રપતિના આદેશનું પાલન કરવાનો ઇનકાર કરે છે અને યુક્રેનથી પરત ફરે છે તો તેઓ દરેક સૈનિક સાથે શારીરિક સંબંધ બનાવવા માટે તૈયાર છે.
આપને જણાવી દઇએ કે, રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત શરૂ થઇ છે. જોકે, આ દરમિયાન બંને દેશ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરાતા જોવા મળ્યા હતા. વળી રશિયાના સૈનિકો સતત યુક્રેનમાં ઘૂસીને હુમલો કરી રહ્યા છે. આ વચ્ચે યુક્રેનમાં તબાહી મચાવતા રશિયન સૈનિકોને રોકવા માટે, સમગ્ર વિશ્વ મોસ્કો પર પ્રતિબંધો લાદવામાં આગળ વધી રહ્યું છે. આ બધાની વચ્ચે એક મોડલે વ્લાદિમીર પુતિનના સૈનિકો સાથે સંબંધ બનાવવાની ઓફર કરી છે. આ જાણીને નવાઈ લાગશે પરંતુ આ સત્ય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મોડેલનું કહેવું છે કે જો રશિયન સૈનિકો તેમના રાષ્ટ્રપતિના આદેશનું પાલન કરવાનો ઇનકાર કરે છે અને યુક્રેનથી હટી જાય છે, તો તે દરેક સૈનિક સાથે સંબંધ બનાવવા તૈયાર છે.
જીહા, ટ્વિટર યુઝર બેડ કીટ્ટીનું લિલી સમર્સ નામની એડલ્ટ સાઈટ OnlyFans અને Instagram પર એકાઉન્ટ છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર સતત રશિયા-યુક્રેન યુદ્ધ વિશે લખી રહી છે. હવે આ બધાની વચ્ચે તેણે આ લોહિયાળ જંગ રોકવા માટે રશિયન સૈનિકો સાથે સંબંધ બાંધવાની ઓફર કરી છે. તેણે લખ્યું છે કે, "હું દરેક રશિયન સૈનિક સાથે સંબંધ બાંધવા માટે તૈયાર છું જે યુક્રેન માટે તેના હથિયારો અને નફરત છોડવા માટે તૈયાર છે," જી હા, તમને જણાવી દઈએ કે લિલી સમર્સ શરૂઆતથી જ યુક્રેનને સપોર્ટ કરતી રહી છે અને યુક્રેનના ધ્વજ સાથે ઘણા ફોટા શેર કરીને શાંતિની અપીલ પણ કરતી રહી છે. નોંધપાત્ર રીતે, વ્લાદિમીર પુતિનના યુક્રેન સાથે યુદ્ધ કરવાના નિર્ણયનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ઘણી રશિયન સેલિબ્રિટીઓએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. જોકે, હજુ પણ પુતિન પીછે હઠ કરવા તૈયાર ન હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.