Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Huawei Watch Fit 2 લોન્ચ થઈ, ફીચર્સ એટલા શાનદાર કે સ્માર્ટફોનની જરૂર નહીં પડે!

Huawei એ Huawei Watch Fit 2 સ્માર્ટવોચ  યુરોપિયન માર્કેટમાં લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચમાં 1.74 ઇંચની AMOLED ડિસ્પ્લે અને એક પ્રેસ-ટુ-રીલીઝ લિંક ડિઝાઇન છે. આ સ્માર્ટવોચ સરળતાથી મલ્ટીપલ બેન્ડ સ્વિચ કરવાની મંજૂરી આપે છે. તે ત્રણ મોડલ એક્ટિવ એડિશન, ક્લાસિક એડિશન અને એલિગન્ટ એડિશન સાથે આવે છે. એક્ટિવ વર્ઝન સિલિકોન સ્ટ્રેપ્સ સાથે આવે છે. ક્લાસિક વર્ઝનમાં લેધર સ્ટ્રેપ્સ મળે છે. જાણો આ સ્માર્ટવોચના ફીચર્સ, સà«
huawei watch fit 2 લોન્ચ થઈ  ફીચર્સ એટલા શાનદાર કે સ્માર્ટફોનની જરૂર નહીં પડે
Huawei એ Huawei Watch Fit 2 સ્માર્ટવોચ  યુરોપિયન માર્કેટમાં લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચમાં 1.74 ઇંચની AMOLED ડિસ્પ્લે અને એક પ્રેસ-ટુ-રીલીઝ લિંક ડિઝાઇન છે. આ સ્માર્ટવોચ સરળતાથી મલ્ટીપલ બેન્ડ સ્વિચ કરવાની મંજૂરી આપે છે. તે ત્રણ મોડલ એક્ટિવ એડિશન, ક્લાસિક એડિશન અને એલિગન્ટ એડિશન સાથે આવે છે. એક્ટિવ વર્ઝન સિલિકોન સ્ટ્રેપ્સ સાથે આવે છે. ક્લાસિક વર્ઝનમાં લેધર સ્ટ્રેપ્સ મળે છે. જાણો આ સ્માર્ટવોચના ફીચર્સ, સ્પેસિફિકેશન અને કિંમત.
Huawei Watch Fit 2 Active Editionની કિંમત EUR 149 એટલે કે 12,100 રૂપિયા છે. કલર ઓપ્શનની વાત કરીએતો આ સ્માર્ટફોન Isle Blue, Midnight Black અને Sakura Pink કલરમાં ઉપલબ્ધ છે. Huawei Watch Fit 2 Classic Editionની કિંમત EUR 199 એટલે કે લગભગ 16,200 રૂપિયા છે. તે Moon White અને Nebula Grey કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
Huawei Watch Fit 2માં 1.74 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 336x480 પિક્સલ છે. તે વેરેબલ ઓલવેઝ ઓન ડિસ્પ્લે  ડિઝાઇન સાથે આવે છે. આ સ્માર્ટવોચમાં ઘણા વોચ ફેસ ઉપલબ્ધ છે, જેને Watch Face સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.
Advertisement
Tags :
Advertisement

.