Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાળકોને ટીફીનમાં પણ આપી શકાય તેવા હેલ્ધી પાલક પરાઠા

પાલક પરાઠા બનાવવા માટેની સામગ્રી:2 કપ ઘઉંનો લોટ1 કપ પાલક પ્યુરી1 ચમચી લીલા મરચાંની પેસ્ટ1/2 ચમચી આદુની પેસ્ટ1/2 ચમચી કાળા મરી1 ચમચી મીઠું1 ચમચી તલ1 tsp ચમચી કેરમ બીજ(Ajmo)જરૂર મુજબ પાણીતેલપાલક પરાઠા બનાવવા માટેની રીત:સૌ પ્રથમ એક વાસણ લઈ તેમાં ઉપર જણાવેલ બધી સામગ્રીઓ લઈ મિક્સ કરી લોટ બાંધી લો. આ લોટ બાંધવા માટે જરૂર મુજબ જ પાણીનો ઉપયોગ કરી મધ્યમ નરમ લોટ બાંધો. લોટ મુલાયમ બનાવવા માટે તેના પર થોડà«
બાળકોને ટીફીનમાં પણ આપી શકાય તેવા હેલ્ધી પાલક પરાઠા
પાલક પરાઠા બનાવવા માટેની સામગ્રી:
2 કપ ઘઉંનો લોટ
1 કપ પાલક પ્યુરી
1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
1/2 ચમચી આદુની પેસ્ટ
1/2 ચમચી કાળા મરી
1 ચમચી મીઠું
1 ચમચી તલ
1 tsp ચમચી કેરમ બીજ(Ajmo)
જરૂર મુજબ પાણી
તેલ

પાલક પરાઠા બનાવવા માટેની રીત:
  • સૌ પ્રથમ એક વાસણ લઈ તેમાં ઉપર જણાવેલ બધી સામગ્રીઓ લઈ મિક્સ કરી લોટ બાંધી લો. આ લોટ બાંધવા માટે જરૂર મુજબ જ પાણીનો ઉપયોગ કરી મધ્યમ નરમ લોટ બાંધો. લોટ મુલાયમ બનાવવા માટે તેના પર થોડું તેલ પણ લગાવો
  • હવે લોટમાંથી એક લુઓ લઇ અટામણની મદદથી પરોઠું વણી લો. 
  • આ પાલક પરાઠાને લોઢી પર મૂકી એક તરફ રંગ બદલે તરત ફેરવી તેના પર તેલ લગાવો પછી ફેરવી બંને બાજુ સરખી રીતે શેકી લો. તો તૈયાર છે પાલક પરાઠા..
Advertisement
Tags :
Advertisement

.