શરીરમાં જામી ગયેલી વધારાની ચરબી કેવી રીતે બાળશો ?
આપણા ખોરાક દ્વારા લેવામાં આવતી ચરબી આપના શરીરમાં કોલેસ્ટેરોલ અને ટ્રાઇગ્લિસરાઇડનાં પ્રમાણ પર સીધી અસર કરે છે. વધુ પ્રમાણમાં અને ખોટા પ્રકારની ચરબીનો ઉપ્ભોગ કરવાથી તમારાં શરીરમાં આવી ચરબીનું પ્રમાણ વધી જાય છે. જો તમે તમારા ખોરાક દ્વારા કોલેસ્ટેરોલ ઘટાડવાની કોશિશ કરી રહ્યા હોવ, તો અસંતૃપ્ત ચરબીનાં સેવનથી કોલેસ્ટેરોલમાં વધારો થશે નહીં. જો કે તમારે સંતૃપ્ત ચરબી ધરાવતી ખાદ્ય સા
Advertisement
આપણા ખોરાક દ્વારા લેવામાં આવતી ચરબી આપના શરીરમાં કોલેસ્ટેરોલ અને ટ્રાઇગ્લિસરાઇડનાં પ્રમાણ પર સીધી અસર કરે છે. વધુ પ્રમાણમાં અને ખોટા પ્રકારની ચરબીનો ઉપ્ભોગ કરવાથી તમારાં શરીરમાં આવી ચરબીનું પ્રમાણ વધી જાય છે. જો તમે તમારા ખોરાક દ્વારા કોલેસ્ટેરોલ ઘટાડવાની કોશિશ કરી રહ્યા હોવ, તો અસંતૃપ્ત ચરબીનાં સેવનથી કોલેસ્ટેરોલમાં વધારો થશે નહીં. જો કે તમારે સંતૃપ્ત ચરબી ધરાવતી ખાદ્ય સામગ્રી પર નિયંત્રણ રાખવાનું રહેશે.
Advertisement