Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2 વર્ષના બાળકને કેટલું દૂધ પીવડાવવું જોઈએ?

બાળકોના પર્યાપ્ત પોષણ અને વિકાસ માટે દૂધ ખૂબ જ જરૂરી છે.દૂધ પીવાથી બાળકોના હાડકાંને તાકાત મળે છે અને મજબૂત બને છે.પરંતુ ઘણાં લોકો એ નથી જાણતાં કે આખા દિવસમાં બાળકને કેટલું દૂધ પીવડાવવું જોઈએ?અમેરિકન એકેડમી ઑફ પીડિયાટ્રિક્સ અનુસાર 12 મહિનાના બાળકને ગાયનું દૂધ પીવડાવવું જોઈએ.કેટલું દૂધ પીવડાવવું જોઈએ?1-2 વર્ષના બાળકને દિવસમાં 2થી3 કપ અને 2થી 5  વર્ષના બાળકને  2 થી 2.5 કપ દૂધ પીવડાવવું જોà
2 વર્ષના બાળકને કેટલું દૂધ પીવડાવવું જોઈએ
  • બાળકોના પર્યાપ્ત પોષણ અને વિકાસ માટે દૂધ ખૂબ જ જરૂરી છે.
  • દૂધ પીવાથી બાળકોના હાડકાંને તાકાત મળે છે અને મજબૂત બને છે.
  • પરંતુ ઘણાં લોકો એ નથી જાણતાં કે આખા દિવસમાં બાળકને કેટલું દૂધ પીવડાવવું જોઈએ?
  • અમેરિકન એકેડમી ઑફ પીડિયાટ્રિક્સ અનુસાર 12 મહિનાના બાળકને ગાયનું દૂધ પીવડાવવું જોઈએ.
How much formula milk does my baby need? - BabyCenter Canada
કેટલું દૂધ પીવડાવવું જોઈએ?
1-2 વર્ષના બાળકને દિવસમાં 2થી3 કપ અને 
2થી 5  વર્ષના બાળકને  2 થી 2.5 કપ દૂધ પીવડાવવું જોઈએ.
Bottle-feeding basics - BabyCenter Canada
બ્રેસ્ટફીડિંગ કરાવશો કે નહીં?
ગાય કે ભેંસનું દૂધ પીવડાવવાની શરૂઆત કર્યા પછી પણ બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ.
Best Baby Milk Powder:Buying Guide
ટૉડલર બાળકોને દૂધ પીવડાવવાના ફાયદા
  • કેલ્શિયમ, ફેટ અને પ્રોટીનથી ભરપૂર દૂધ 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ગ્રોથ માટે ફાયદાકારક હોય છે.
  • વધારે પડતું દૂધ પીવાથી પોષણમાં અસંતુલનની સાથે બાળકોને કબજિયાત થઈ જાય છે.
  • જરૂરત કરતાં વધારે દૂધ પીવાથી બાળકનું વજન વધી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.