Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવામાં કઇ રીતે ઇંધણ પુરાય છે ? જુઓ વિડીયો

ભારતીય વાયુસેના Su-30MKI ફાઇટર જેટ્સ ફ્રેન્ચ એર અને સ્પેસ ફોર્સના ટેન્કર એરક્રાફ્ટ સાથે હવામાં કઇ રીતે રિફ્યુઅલ કરે છે તેનો અદભૂત વિડીયો જાહેર થયો છે.હવામાં વિમાનમાં કઇ રીતે ઇંધણ પુરવામાં આવે છે તેનો એક વિડીયો જાહેર થયો છે. આ વિડીયોમાં  ઇન્ડીયન એરફોર્સના Su-30MKI ફાઇટર પ્લેન અને ફ્રેન્ચ એર અને સ્પેસ ફોર્સના ટેન્કર સાથે આકાશની વચ્ચે હવામાં ઇંધણ ભરવામાં આવી રહ્યું છે તેવું વિડીયોમાં જોવàª
હવામાં કઇ રીતે ઇંધણ પુરાય છે   જુઓ વિડીયો
ભારતીય વાયુસેના Su-30MKI ફાઇટર જેટ્સ ફ્રેન્ચ એર અને સ્પેસ ફોર્સના ટેન્કર એરક્રાફ્ટ સાથે હવામાં કઇ રીતે રિફ્યુઅલ કરે છે તેનો અદભૂત વિડીયો જાહેર થયો છે.
હવામાં વિમાનમાં કઇ રીતે ઇંધણ પુરવામાં આવે છે તેનો એક વિડીયો જાહેર થયો છે. આ વિડીયોમાં  ઇન્ડીયન એરફોર્સના Su-30MKI ફાઇટર પ્લેન અને ફ્રેન્ચ એર અને સ્પેસ ફોર્સના ટેન્કર સાથે આકાશની વચ્ચે હવામાં ઇંધણ ભરવામાં આવી રહ્યું છે તેવું વિડીયોમાં જોવા મળે છે.
ડીફેન્સ દ્વારા આ એક્સક્લ્યુઝિવ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. Su-30MK ફાઇટર પ્લેન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવાયેલુ છે. આ પહેલું વિમાન છે જે ભારતમાં બનાવામાં આવ્યુ છે.  
Advertisement

Tags :
Advertisement

.