આજે આ રાશિના જાતકો થઈ શકે છે વધુ ખર્ચા, જાણો 11 ફેબ્રુઆરીના દિવસનું પંચાંગ
આજનું પંચાંગ:➢ તારીખ :- ૧૧-૦૨-૨૦૨૨, શુક્રવાર➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા સુદ દશમ➢ રાશિ :- વૃષભ (બ,વ,ઉ)➢ નક્ષત્ર :- મૃગશીર્ષ (સવારે ૦૬:૩૮ સુધી – ફેબ્રુઆરી-૧૨)➢ યોગ :- વૈધૃતિ ( સાંજે ૦૭.૫૦ સુધી)➢ કરણ :- ગર (બપોરે ૦૧.૫૨ સુધી)➢ વિંછુડો કે પંચક :-➢ પંચક આજે નથી.➢ વિંછુડો આજે નથી.➢ સૂર્ય રાશી ✓ મકર➢ ચંદ્ર રાશીવૃષભ ➢ સૂર્યોદય :- સવારે ૦૭.૦૪ કલાકે ➢ સૂર
08:22 PM Feb 10, 2022 IST
|
Vipul Pandya
આજનું પંચાંગ:
➢ તારીખ :- ૧૧-૦૨-૨૦૨૨, શુક્રવાર
➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા સુદ દશમ
➢ રાશિ :- વૃષભ (બ,વ,ઉ)
➢ નક્ષત્ર :- મૃગશીર્ષ (સવારે ૦૬:૩૮ સુધી – ફેબ્રુઆરી-૧૨)
➢ યોગ :- વૈધૃતિ ( સાંજે ૦૭.૫૦ સુધી)
➢ કરણ :- ગર (બપોરે ૦૧.૫૨ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે નથી.
➢ સૂર્ય રાશી
✓ મકર
➢ ચંદ્ર રાશી
વૃષભ
➢ સૂર્યોદય :-
સવારે ૦૭.૦૪ કલાકે
➢ સૂર્યાસ્ત :-
સાંજે ૦૬.૦૭ કલાકે.
➢ ચંદ્રોદય
૦૧:૨૨ AM
➢ ચંદ્રાસ્ત
૦૩:૫૩ AM (ફેબ્રુઆરી-૧૨)
➢ અભિજિત મૂહર્ત :-
બપોરે ૧૨:૧૩ થી ૧૨:૫૮ સુધી.
➢ રાહુકાળ:-
સવારે ૧૧.૧૨ થી ૧૨.૩૬સુધી
➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
• કનકધારા સ્ત્રોત્રનો પાઠ કરવો.
• દશમ સમાપ્તિ: બપોરે ૦૧:૫૨ સુધી
તારીખ :- ૧૧-૦૨-૨૦૨૨, શુક્રવાર / મહા સુદ દશમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | : સમય |
લાભ | ૦૮:૩૫ થી ૧૦:૦૦ |
અમૃત | ૧૦:૦૦ થી ૧૧:૨૫ |
શુભ | ૧૨:૫૦ થી ૦૨.૧૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | : સમય |
લાભ : | ૦૯:૪૦ થી ૧૧:૧૫ |
❖ મેષ (અ, લ , ઈ) :-
➢ સ્વભાવમાં બદલાવ આવે.
➢ કમરની સમસ્યા રહે.
➢ જમીન મકાનમાં લાભ થાય.
➢ બેચેની રહ્યા કરે.
➢ શુભ કલર –પીળો
➢ શુભ નંબર –૪
❖ વૃષભ (બ, વ, ઉ) :-
• ધન કામમાં ન આવે.
• ફિજુલ ખર્ચા રહ્યા કરે.
• બેદરકારી ન રાખવી.
• લગ્નના યોગ પ્રબળ બને.
• શુભ કલર – ક્રીમ
• શુભ નંબર –૧
❖ મિથુન (ક, છ, ઘ) :-
• વેપારી વર્ગનેફાયદો જણાય.
• કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
• સંતોષ મુજબ પરિણામ મળે.
• પરિવારમાં ખુશી આવે.
• શુભ કલર – જાંબલી
• શુભ નંબર –૮
❖ કર્ક (ડ , હ) :-
• ખર્ચ પર અંકુશ મુકવો.
• ખોટો લાંબો વિચાર ન કરવો.
• પ્રવાસના યોગ બને.
• ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
• શુભ કલર – કાળો
• શુભ નંબર –૩
❖ સિંહ (મ , ટ) :-
• મહત્વની યોજના અમલમાં મુકાય.
• આર્થિક લાભ થાય.
• બાળકથી લાભ થાય.
• ગુસ્સા પર કાબૂ રાખવો.
• શુભ કલર –રાખોડી
• શુભ નંબર –૮
❖ કન્યા (પ , ઠ, ણ) :-
• આરામ મહત્વનો રહે.
• ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
• સાચી સલાહ મળે.
• કોઈ ખાસ આયોજન થાય.
• શુભ કલર – ભૂરો
• શુભ નંબર –૨
❖ તુલા (ર , ત) :-
• ટીવી જોવામાં સમય બગડે.
• કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
• ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
• અનુભવીએ માણસની સલાહ લેવી.
• શુભ કલર –પીળો
• શુભ નંબર –૫
❖ વૃશ્વિક (ન, ય) :-
• લોકો ઉપર દયા ખાવી નહીં.
• જીવનમાં હુંફઉમેરાય.
• સમય ઘણું શીખવી જાય.
• અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવું.
• શુભ કલર –લાલ
• શુભ નંબર –૪
❖ ધન (ભ, ધ, ફ, ઢ) :-
• ધંધામાં જાગૃતતા આવે.
• મુશ્કેલી જણાય.
• નાની વાતો મોટી ન કરવી.
• ધનલાભ થાય.
• શુભ કલર - સોનેરી
• શુભ નંબર –૮
❖ મકર (ખ, જ) :-
• સપના સાકાર થાય.
• સૌંદર્યમાં વધારો થાય.
• લોકોનું સારું સંભળાય.
• સમયનો બગાડ ન કરવો.
• શુભ કલર –સફેદ
• શુભ નંબર –૭
❖ કુંભ (ગ, શ, સ, ષ) :-
• એકાએકસારાસમાચારમળે.
• વાંચવાનું મન થાય.
• પ્રેમ ગુલાબની જેમ ખીલી.
• લાંબુ વિચારવાનું છોડો.
• શુભ કલર – લીલો
• શુભ નંબર –૫
❖ મીન (દ, ચ, ઝ, થ) :-
• ઈચ્છાકરીએતેમળે.
• સખતમહેનતકરવીપડે.
• લગ્નયોગપ્રબળબને.
• બોલવાનુંનથાયતેનુંધ્યાનરાખવું.
• શુભ કલર – આસમાની
• શુભ નંબર –૩
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
Next Article