ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ ત્રણ રાશિના જાતકોએ રહેવું સાવધાન, બેદરકારી નોતરી શકે છે આફતને

આજનું પંચાંગ તારીખ: 6 એપ્રિલ 2022, બુધવારતિથિ: ચૈત્ર સુદ પાંચમ (સાંજે 6.02 પછી સાતમ)રાશિ:  વૃષભ (બ,વ,ઉ)નક્ષત્ર:  રોહિણી (સાંજે 7.40 મૃગશીર્ષ)યોગ:  આયુષ્માનકરણ:  બાલવ  દિન વિશેષ ·         સૂર્યાસ્ત: સાંજે 6.53 ·         અભિજીત મૂહૂર્ત: બપોરે 12.29 થી 12.53 ·         રાહુકાળ: બપોરે 12.30 થી 1.00 ·         શ્રીપંચમી ·         કુમારયોગ: સાંજે 7.40 સુધી ·         રવિયોગ: સાંજે 7.40થી પ્રારંભ ·         આજે સ્કંદમાતાનà
07:08 AM Apr 05, 2022 IST | Vipul Pandya

આજનું
પંચાંગ

 

દિન
વિશેષ

·        
સૂર્યાસ્ત: સાંજે 6.53

·        
અભિજીત મૂહૂર્ત: બપોરે 12.29 થી 12.53

·        
રાહુકાળ: બપોરે 12.30 થી 1.00

·        
શ્રીપંચમી

·        
કુમારયોગ: સાંજે 7.40 સુધી

·        
રવિયોગ: સાંજે 7.40થી પ્રારંભ

·        
આજે સ્કંદમાતાનું પૂજન કરવું

 

મેષ (અ,લ,ઈ)

·        
જમીન-મકાનથી લાભ

·        
ભાગ્યનો લાભ મળશે

·        
જૂનો પ્રશ્ન ઉકેલાઈ શકે છે

·        
તમારી યુક્તિ આગળ બીજા ફાવશે નહીં


વૃષભ (બ,વ,ઉ)

·        
બીજા માટે સારું કર્યું હશે સારું ફળ મળશે

·        
પણ, ખોટું કરશો તો ખોટું ફળ મળશે

·        
ઉંમરભેદમાં મૈત્રી થઈ શકે છે

·        
ભૂતકાળની શુભ વાતો યાદ આવે


મિથુન (ક,છ,ઘ)

·        
ધન ખર્ચ વધુ થાય

·        
પૈસા કેમ વધુ વપરાય છે તેની ચિંતા વધે

·        
આરોગ્ય જાળવવું પડશે

·        
ગુસ્સા ઉપર કાબૂ રાખવો પડશે

કર્ક (ડ,હ)

·        
શેરબજારમાં લાભ થઈ શકે છે

·        
પણ, સંયમ જરૂરી છે

·        
કોઈ આકસ્મિક ફેરફાર થાય

·        
સ્થાન પરિવર્તન થઈ શકે છે


 સિંહ (મ,ટ)

·        
ખોટા કાર્યથી દૂર રહેજો

·        
વેપારના સ્થાનમાં ચોરીનો ભય દર્શાવે છે

·        
તમારી કુનેહ આજે જબરદસ્ત રંગ લાવશે

·        
કાર્યનું ફળ મળશે


 કન્યા (પ,ઠ,ણ)

·        
થોડો સંઘર્ષ આવી શકે

·        
મન થોડું ખિન્ન થાય

·        
ભાગ્ય ઉપર ગુસ્સો આવે

·        
પણ, દિવસ પૂર્ણ થતાં પહેલા સફળતા મળી શકે


 તુલા (ર,ત)

·        
તમારા પ્રત્યે ગેર સમજ થઈ શકે

·        
વાત સ્પષ્ટ રીતે રજૂ કરવી

·        
નોકરીમાં લાભ મળે

·        
રોજિંદી આવકો જળવાશે


વૃશ્ચિક (ન,ય)

·        
કાર્યમાં નિપુણતા વધશે

·        
જીવનસાથી દ્વારા સહાય મળશે

·        
તમારે સાવધાન રહેવું

·        
વેપારમાં લાભ થશે


 ધન (ભ,ધ,ફ,ઢ)

·        
તમારો કોઈ વિશિષ્ટ વિચાર બાજી પલટી નાંખશે

·        
નીતિ-નિયમનું પાલન કરવું

·        
ભાગીદારી પેઢીમાં લાભ

·        
પેટની બિમારીથી સાવધાન રહેવું


મકર (ખ,જ)

·        
જમીન-મકાનથી લાભ

·        
બાંધકામ સાથે જોડાયેલાને લાભ

·        
મોસાળથી લાભ

·        
શાંતિથી દિવસ પસાર થાય


કુંભ (ગ,શ,સ,ષ)

·        
ઘરમાં બીજાની ડખલગીરી વધે

·        
આજે તમારું ડહાપણ જંગ જીતી જશે

·        
કોઈપણ મુશ્કેલી તમારા માટે નાની છે

·        
નોકરીમાં સાવધાની રાખવી


મિન (દ,ચ,ઝ,થ)

·        
મનની મૂંઝવણ વધી શકે છે

·        
બપોર પહેલા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરજો

·        
ખોટી ચિંતા સતાવી શકે છે

·        
આદ્યશક્તિની પૂજા ઉપાસના કરવી


આજનો
મહામંત્ર:
 
ૐ ક્રિમ્ કાલીકાયૈ નમઃ

આજનો
મહાઉપાય:
ઢીંચણનો દુઃખાવો હોય તો શું શાસ્ત્રોક્ત ઉપાય ?

જો
ઢીંચણનો દુઃખાવો સતત રહેતો હોય તો દર મંગળવારે શ્રીહનુમાનજીને અર્પણ કરેલું
ચમેલીનું તેલ ઢીંચણ ઉપર ધીમે ધીમે ચોપડવું અને બે હાથ બે ઢીંચણ ઉપર મૂકીને
શ્રીહનુમાનસહસ્રનામનો જાપ કરવો.

Tags :
6april2022horoscopedailyhoroscopeGujaratFirstHoroscope
Next Article