આ રાશિના જાતકોએ આજે રહેવું સાવધાન, થઇ શકે છે મોટું નુકશાન
આજનું પંચાંગ
તારીખ: 24 માર્ચ 2022, ગુરૂવારતિથિ: ફાગણ વદ સાતમરાશિ: વૃશ્ચિક
(ન,ય) સાંજે 5.31થી ધન (ભ,ધ,ફ,ઢ)નક્ષત્ર: જ્યેષ્ઠા
(સાંજે 5.30 પછી મૂળ)યોગ: વ્યતિપાતકરણ: વિષ્ટી
દિન
વિશેષ
સૂર્યાસ્ત: સાંજે 6.51અભિજીત મૂહૂર્ત: 12.33 થી 12.57રાહુકાળ: બપોરે 1.30 થી 3.00બુધ ગ્રહ મિન રાશિમાં ભ્રમણ શરૂ કરશેવિંછુડો: સાંજે 5.31 પૂર્ણ
મેષ (અ,લ,ઈ)
ઉત્તમ વ્યક્તિ સાથે મુલાકાત થાયબુદ્ધિને પ્રાધાન્ય વધુ આપશોબપો પછી પરિàª
07:53 AM Mar 23, 2022 IST
|
Vipul Pandya
આજનું પંચાંગ
- તારીખ: 24 માર્ચ 2022, ગુરૂવાર
- તિથિ: ફાગણ વદ સાતમ
- રાશિ: વૃશ્ચિક
(ન,ય) સાંજે 5.31થી ધન (ભ,ધ,ફ,ઢ) - નક્ષત્ર: જ્યેષ્ઠા
(સાંજે 5.30 પછી મૂળ) - યોગ: વ્યતિપાત
- કરણ: વિષ્ટી
દિન
વિશેષ
- સૂર્યાસ્ત: સાંજે 6.51
- અભિજીત મૂહૂર્ત: 12.33 થી 12.57
- રાહુકાળ: બપોરે 1.30 થી 3.00
- બુધ ગ્રહ મિન રાશિમાં ભ્રમણ શરૂ કરશે
- વિંછુડો: સાંજે 5.31 પૂર્ણ
મેષ (અ,લ,ઈ)
- ઉત્તમ વ્યક્તિ સાથે મુલાકાત થાય
- બુદ્ધિને પ્રાધાન્ય વધુ આપશો
- બપો પછી પરિસ્થિતિ બળવાન બને
- જાહેરજીવન સાથે જોડાયેલાને લાભ
વૃષભ (બ,વ,ઉ)
- પ્રશ્નોના વ્યવહારીક ઉકેલ લાવશો
- પ્રવાસ વધુ રહે
- આયોજન વધારે રહેશે
- નોકરીમાં અધિકારી સાથે સુમેળ વધે
મિથુન (ક,છ,ઘ)
- બેંકીંગ સાથે જોડાયેલાને લાભ
- કુશળતા વધશે
- ભાગ્યનો સાથ મેળવવા મહેનત કરવી પડશે
- વધુ પડતો આત્મવિશ્વાસ હાનિકારક બને
કર્ક (ડ,હ)
- વિચારોની સ્થિરતા ન રહે
- વિદ્યાર્થીઓનું મન વધુ ચંચળ બને
- રાજનીતિ સાથે જોડાયેલા માટે સરળતા
- અચાનક ધનલાભ મળે
સિંહ (મ,ટ)
- હાડકાના દુખાવાથી સાવધાન
- માતાનું આરોગ્ય જાળવવું
- વધુ પડતા લાગણીશીલ થઈ જશો
- તમારો પ્રભાવ વધે
કન્યા (પ,ઠ,ણ)
- સમસ્યાનું નિરાકરણ મળશે
- કાર્યમાં સફળતા મળે
- તમારા સંબંધોમાં મોટો ફેરફાર જણાય
- કુંવારાને વિજાતીય મિત્રતા થાય
તુલા (ર,ત)
- વેપારની ચિંતા સતાવે
- ધર્મ પ્રત્યે આસ્થા વધુ બળવાન બને
- સ્થાનપરિવર્તન દર્શાવે છે
- નાના-મોટા શારીરિક દુઃખાવાની શક્યતા છે
વૃશ્ચિક (ન,ય)
- ભવિષ્યની ચિંતા સતાવે
- નવું ઘર લેવાની ઇચ્છા થાય
- પર્યટન સ્થળની મુલાકાત દેખાય છે
- લગ્નજીવનના પ્રશ્નો શાંતિથી હલ કરજો
ધન (ભ,ધ,ફ,ઢ)
- વધુ ગંભીર ન બનવું
- સંધ્યા સમયે પ્રશ્નો હળવા બને
- આરોગ્ય જાળવવું
- નોકરીમાં પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે
મકર (ખ,જ)
- લાભ મળી જાય
- તૂટેલા સંબંધો જોડાઈ શકે છે
- શુભકાર્યોમાં ખર્ચ થાય
- નાણાં વ્યવહાર વધશે
કુંભ (ગ,શ,સ,ષ)
- સ્થાન પરિવર્તન થાય
- નવી નોકરીની સંભાવના વધે
- વડીલોની સેવા કરવી પડે
- બીજા તમારી મદદ લેવા આવશે
મિન (દ,ચ,ઝ,થ)
- આરોગ્યલક્ષી કાર્યો થાય
- શત્રુપીડા ઘટશે
- વિચારવાયુથી દૂર રહેવું
- પ્રવાસ કરતી વેળાએ સાવધાન રહેવું
આજનો
મહાઉપાય – કેટલાક વ્યક્તિઓને મહેનતના પ્રમાણમાં લાભ નથી મળતો. આ
મનુષ્યોએ પોતાના પગની પાની ખૂબ જ સ્વચ્છ રાખવી, પગની પાની ઉપર ચીરા પડવા, નખ ઉપર
મેલ જામવો, તળીયા ગંદા રહેવા આ પ્રત્યેક બાબતો પ્રત્યે સજાગ રહેવું.
Next Article