Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોએ આજે રહેવું સાવધાન, થઇ શકે છે મોટું નુકશાન

આજનું પંચાંગ તારીખ: 24 માર્ચ 2022, ગુરૂવારતિથિ: ફાગણ વદ સાતમરાશિ:  વૃશ્ચિક (ન,ય) સાંજે 5.31થી ધન (ભ,ધ,ફ,ઢ)નક્ષત્ર:  જ્યેષ્ઠા (સાંજે 5.30 પછી મૂળ)યોગ:  વ્યતિપાતકરણ:  વિષ્ટી દિન વિશેષ સૂર્યાસ્ત: સાંજે 6.51અભિજીત મૂહૂર્ત: 12.33 થી 12.57રાહુકાળ: બપોરે 1.30 થી 3.00બુધ ગ્રહ મિન રાશિમાં ભ્રમણ શરૂ કરશેવિંછુડો: સાંજે 5.31 પૂર્ણ મેષ (અ,લ,ઈ) ઉત્તમ વ્યક્તિ સાથે મુલાકાત થાયબુદ્ધિને પ્રાધાન્ય વધુ આપશોબપો પછી પરિàª
આ રાશિના જાતકોએ આજે રહેવું સાવધાન  થઇ શકે છે મોટું નુકશાન

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ: 24 માર્ચ 2022, ગુરૂવાર
  • તિથિ: ફાગણ વદ સાતમ
  • રાશિ:  વૃશ્ચિક
    (ન,ય) સાંજે 5.31થી ધન (ભ,ધ,ફ,ઢ)
  • નક્ષત્ર:  જ્યેષ્ઠા
    (સાંજે 5.30 પછી મૂળ)
  • યોગ:  વ્યતિપાત
  • કરણ:  વિષ્ટી

દિન
વિશેષ

  • સૂર્યાસ્ત: સાંજે 6.51
  • અભિજીત મૂહૂર્ત: 12.33 થી 12.57
  • રાહુકાળ: બપોરે 1.30 થી 3.00
  • બુધ ગ્રહ મિન રાશિમાં ભ્રમણ શરૂ કરશે
  • વિંછુડો: સાંજે 5.31 પૂર્ણ

મેષ (અ,લ,ઈ)

Advertisement

  • ઉત્તમ વ્યક્તિ સાથે મુલાકાત થાય
  • બુદ્ધિને પ્રાધાન્ય વધુ આપશો
  • બપો પછી પરિસ્થિતિ બળવાન બને
  • જાહેરજીવન સાથે જોડાયેલાને લાભ

વૃષભ (બ,વ,ઉ)

Advertisement

  • પ્રશ્નોના વ્યવહારીક ઉકેલ લાવશો
  • પ્રવાસ વધુ રહે
  • આયોજન વધારે રહેશે
  • નોકરીમાં અધિકારી સાથે સુમેળ વધે

 મિથુન (ક,છ,ઘ)

  • બેંકીંગ સાથે જોડાયેલાને લાભ
  • કુશળતા વધશે
  • ભાગ્યનો સાથ મેળવવા મહેનત કરવી પડશે
  • વધુ પડતો આત્મવિશ્વાસ હાનિકારક બને

કર્ક (ડ,હ)

  • વિચારોની સ્થિરતા ન રહે
  • વિદ્યાર્થીઓનું મન વધુ ચંચળ બને
  • રાજનીતિ સાથે જોડાયેલા માટે સરળતા
  • અચાનક ધનલાભ મળે

 સિંહ (મ,ટ)

  • હાડકાના દુખાવાથી સાવધાન
  • માતાનું આરોગ્ય જાળવવું
  • વધુ પડતા લાગણીશીલ થઈ જશો
  • તમારો પ્રભાવ વધે

 કન્યા (પ,ઠ,ણ)

  • સમસ્યાનું નિરાકરણ મળશે
  • કાર્યમાં સફળતા મળે
  • તમારા સંબંધોમાં મોટો ફેરફાર જણાય
  • કુંવારાને વિજાતીય મિત્રતા થાય

તુલા (ર,ત)

  • વેપારની ચિંતા સતાવે
  • ધર્મ પ્રત્યે આસ્થા વધુ બળવાન બને
  • સ્થાનપરિવર્તન દર્શાવે છે
  • નાના-મોટા શારીરિક દુઃખાવાની શક્યતા છે

વૃશ્ચિક (ન,ય)

  • ભવિષ્યની ચિંતા સતાવે
  • નવું ઘર લેવાની ઇચ્છા થાય
  • પર્યટન સ્થળની મુલાકાત દેખાય છે
  • લગ્નજીવનના પ્રશ્નો શાંતિથી હલ કરજો

 ધન (ભ,ધ,ફ,ઢ)

  • વધુ ગંભીર ન બનવું
  • સંધ્યા સમયે પ્રશ્નો હળવા બને
  • આરોગ્ય જાળવવું
  • નોકરીમાં પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે

 મકર (ખ,જ)

  • લાભ મળી જાય
  • તૂટેલા સંબંધો જોડાઈ શકે છે
  • શુભકાર્યોમાં ખર્ચ થાય
  • નાણાં વ્યવહાર વધશે

કુંભ (ગ,શ,સ,ષ)

  • સ્થાન પરિવર્તન થાય
  • નવી નોકરીની સંભાવના વધે
  • વડીલોની સેવા કરવી પડે
  • બીજા તમારી મદદ લેવા આવશે

 મિન (દ,ચ,ઝ,થ)

  • આરોગ્યલક્ષી કાર્યો થાય
  • શત્રુપીડા ઘટશે
  • વિચારવાયુથી દૂર રહેવું
  • પ્રવાસ કરતી વેળાએ સાવધાન રહેવું 

આજનો
મહાઉપાય – કેટલાક વ્યક્તિઓને મહેનતના પ્રમાણમાં લાભ નથી મળતો. 

મનુષ્યોએ પોતાના પગની પાની ખૂબ જ સ્વચ્છ રાખવી, પગની પાની ઉપર ચીરા પડવા, નખ ઉપર
મેલ જામવો, તળીયા ગંદા રહેવા આ પ્રત્યેક બાબતો પ્રત્યે સજાગ રહેવું.

Tags :
Advertisement

.