Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

33મી બનાસ ટ્રોફીનું ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી હસ્તે પ્રારંભ, કહ્યું- ક્રિકેટથી સમાજમાં એકતા વધે છે

સુરતમાં આજે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ(Surat)33મી બનાસ ક્રિકેટ ટ્રોફીનું ઉધઘાટન(Cricket Trophy  Inauguration)કર્યું હતું.સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિય(Lalbhai Contractor Stadium)ખાતે 33rd બનાસ ટુર્નામેન્ટ હાજરી આપી ત્યાં ક્રિકેટ રમી રમતવિરોને પ્રોત્સાહિત કર્યા હતા. બનાસકાંઠાના લોકો દ્વારા 33મી બનાસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ખેલાડીઓના ઉત્સાહ અંગે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ  શું  કહ્યું?આ કાર્યàª
10:03 AM Dec 17, 2022 IST | Vipul Pandya
સુરતમાં આજે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ(Surat)33મી બનાસ ક્રિકેટ ટ્રોફીનું ઉધઘાટન(Cricket Trophy  Inauguration)કર્યું હતું.સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિય(Lalbhai Contractor Stadium)ખાતે 33rd બનાસ ટુર્નામેન્ટ હાજરી આપી ત્યાં ક્રિકેટ રમી રમતવિરોને પ્રોત્સાહિત કર્યા હતા. બનાસકાંઠાના લોકો દ્વારા 33મી બનાસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું 


ખેલાડીઓના ઉત્સાહ અંગે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ  શું  કહ્યું?
આ કાર્યક્રમમાં ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. ખેલાડીઓના ઉત્સાહ અંગે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા ના લોકો મોટી સંખ્યામાં સુરતમાં વસે છે.તેમના દ્વારા સમાજ આ ટુર્નામેન્ટનું આયોજન કરી સમાજ ને એક કરવાનું કામ કર્યું છે.આ ટુર્નામેન્ટ ના યોજવા પાછળ અનેક કલાકો આપવા પડે ત્યારે ટુર્નામેન્ટ થાય છે.જો કે ટુર્નામેન્ટ ના આયોજક ને કોઈ દિવસ અભિનંદન આપવામાં આવતા નથી.એમને કાયમ ટીકા સહન કરવી પડે છે.હું પણ અભિનંદન આપી રહ્યો છે પરંતુ પછી ટીકા પણ કરીશ હુ આનંદ વ્યક્ત કરતા કહું છું કે હજારો લોકો ને સાથે લાવવાનો પ્રયાસ આ ટુર્નામેન્ટ થકી કરવામાં આવ્યો છે.
અલગ અલગ પ્રોગ્રામ કરી બધા ને ભેગા કરવા જોઈએ: ગૃહમંત્રીશ્રી
બનાસકાંઠાના લોકોને અપીલ કરતા ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે હું પણ અપીલ કરું છું કે સમાજ ને એક કરવા પણ મેચનું આયોજન કરવું જોઈએ.ટુર્નામેન્ટ થકી સમાજને આગળ લાવવાનું મિશન હમેશા ચાલતું રહેવું જોઈએ,સામાજિક વ્યવસ્થા ઊભી કરવા પણ વિચારણા કરવી જોઈએ.સાથે જ લોકોને નવી દિશા આપવાની આવશ્યકતા છે.સમાજ ની એક વાડી બનાવવા પણ વિચારવું જોઈએ.અલગ અલગ પ્રોગ્રામ કરી બધા ને ભેગા કરવા જોઈએ.આવનાર ભવિષ્ય માટે યુપી એસ સી કલક્સિસ સાથે મળીને ચલાવવા જોઈએ.સામાજિક કાર્યક્રમ કરવા સમાજ માં સયુક્ત કાર્યક્રમ કરવા ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી એ અપીલ કરી હતી.
બનાસકાંઠાનાલોકોએ આ 33 મી ટુર્નામેન્ટ તરીકે ઈજ્જત બનાવી છે
ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી એ લોકોને એ પણ અપીલ કરી હતી કે સૌની શકિત અને ફંડ સાથે મળીને ખરચિય તો અલગ અલગ સમાજન લોકો ને એનાથી ફાયદો થશે.હીરા બજારમાં લોકો એ મોટી સફળતા મેળવી છે એવું આપણે પણ કરવું જોઇએ.બનાસકાઠાના લોકોએ આ 33 મી ટુર્નામેન્ટ તરીકે ઈજ્જત બનાવી છે.ક્રિકેટ ટુર્નામેન્ટ ફાયનલ માં મોટા પ્રમાણ નું આયોજન કરવું જોઈએ.જેમાં અલગ અલગ સમાજ ન લોકો એમાં આવે ,બનાસ ટ્રોફી ના માધ્યમ થી આગળ વધી નવી દિશામાં જઈ લોકોની મદદ કરીએ.કોઈ પણ સોશ્યલ કામ બનાસ ટ્રોફી થી શરુ થઇ શકે છે.કોઈ પણ સામાજિક કામ આગળ વધારશો તો હું એમાં શો ટકા સાથ આપીશ તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે.



ખેલાડીઓમા ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો
ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા ત્રણ નવી ટીમ નો સ્વાગત કરાયું હતું તમામને અભિનંદન આપવામાં આવ્યા.નવા છોકરા ઓને જોડો એવી રાજ્યમંત્રીગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી એ વિનંતી કરી.નવી જનરેશનને આગળ લાવવા હાકલ પણ કરાઈ હતી. રમતગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીની હાજરી ને લઈ ખેલાડીઓમા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો..ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી એ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરી,ક્રિકેટ રમી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આપણ  વાંચો-25 લાખથી વધુની મિલકત નામે કરવા હવે ખર્ચવા પડશે વધુ રૂપિયા, નવો ભાવ 16 જાન્યુઆરીથી થશે લાગુ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstHomeMinisterShriHarshSanghviInaugurationofCricketTrophyLalbhaiContractorStadiumPlayerenthusiasmstatelevelSurat
Next Article