Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Narmada માં હોળી ધૂળેટીની ભવ્ય ઉજવણી, રાજપીપળામાં પરંપરાગત રીતે ધૂળેટીની ઉજવણી

Narmada :આજે વાત કરવી છે આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા છોટા ઉદેપુર જીલ્લાની જેમા આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે હોળી માનવામાં આવે છે. આ દિવસોમાં રોજી રોટીની શોધમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ગયેલ હિજરતીઓ પણ માદરે વતન પાછા ફરે છે.જિલ્લા ના આદિવાસી ઓ...
Advertisement

Narmada :આજે વાત કરવી છે આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા છોટા ઉદેપુર જીલ્લાની જેમા આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે હોળી માનવામાં આવે છે. આ દિવસોમાં રોજી રોટીની શોધમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ગયેલ હિજરતીઓ પણ માદરે વતન પાછા ફરે છે.જિલ્લા ના આદિવાસી ઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે. ત્યારે હોળી ના ૭ દિવસ પહેલા થી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેળા યોજાતા હોય છે. અને જેમાં આદિવાસી બંધુઓ પોતાના પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ નાચ ગાન કરી મેળાની લજ્જત માણે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×