Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાન્સમાં છવાયો હિના ખાનનો કિલર અંદાજ, જુઓ ગ્લેમરસ ફોટા

કાન્સ 2022માં હિના ખાનનો અંદાજ દરેક લૂકમાં ડ્રીમી છે. અભિનેત્રીનો ચાર્મ ઘણા લોકોને આકર્ષી રહ્યો છે. હિના ખાનના આ લુક પર ચાહકો સહિત ઘણા સેલેબ્સ પણ તેમના દિલ ગુમાવી રહ્યા છે. રૂબીના દિલાઈકે આ તસવીરો પર કોમેન્ટ કરી - ખૂબસૂરત. તો કુશલ ટંડને હિનાને ફાયર કહી છે હિનાના ફોટા પર હાર્ટ ઇમોજી શેર કરીને ફેન્સ અભિનેત્રી પર વ્હાલ વરસાવી રહ્યા છે. હિનાના આ લુકે તમામને પ્રભાવિત કર્યા છે. હિનાના દેખàª
કાન્સમાં છવાયો હિના ખાનનો કિલર અંદાજ  જુઓ ગ્લેમરસ ફોટા
કાન્સ 2022માં હિના ખાનનો અંદાજ દરેક લૂકમાં ડ્રીમી છે. અભિનેત્રીનો ચાર્મ ઘણા લોકોને આકર્ષી રહ્યો છે. હિના ખાનના આ લુક પર ચાહકો સહિત ઘણા સેલેબ્સ પણ તેમના દિલ ગુમાવી રહ્યા છે. 
રૂબીના દિલાઈકે આ તસવીરો પર કોમેન્ટ કરી - ખૂબસૂરત. તો કુશલ ટંડને હિનાને ફાયર કહી છે 
હિનાના ફોટા પર હાર્ટ ઇમોજી શેર કરીને ફેન્સ અભિનેત્રી પર વ્હાલ વરસાવી રહ્યા છે. હિનાના આ લુકે તમામને પ્રભાવિત કર્યા છે. 
હિનાના દેખાવ સાથે તેના તમામ પોઝ સુપર આકર્ષક છે. તસવીરોમાં એક્ટ્રેસના એક્સપ્રેશન, સ્ટાઈલ, મેકઅપ, એટિટ્યુડ બધું જ પોઈન્ટ પર છે. કહેવું છે કે, હિના આ લુકને લઈને ઘણી મોટી સેલિબ્રિટીઝ પણ હેરાન છે. 
હિનાએ બ્લેક ડ્રેસ સાથે તેના મેકઅપને બ્રાઉન ટોન આપ્યો છે. હિનાએ લાઇટ બ્રાઉન આઇશેડો સાથે ડીપ  હાઈલાઈટર સાથેના મેકઅપને આખરી ઓપ આપ્યો છે.  હિના ખાન ખભાના ખુલ્લા લહેરાતા વાળમાં ફેશનિસ્ટા લાગે છે.
હિનાના દેખાવ સાથે તેના તમામ પોઝ સુપર આકર્ષક છે. તસવીરોમાં એક્ટ્રેસના એક્સપ્રેશન, સ્ટાઈલ, મેકઅપ, એટિટ્યુડ બધું જ પોઈન્ટ પર છે. 
કાન્સ 2022માં હિના ખાનનો અંદાજ એકદમ હોટ એન્ડ  સેક્સી છે. રામી અલ અલીના લાલ પોશાકમાં સુંદર લૂક પછી , તેણેએ બીજા ડ્રેસમાં બ્લેક કલર પસંદ કર્યો. આ ડ્રેસ ફોવરી ઑફિશિયલનો કસ્ટમાઇઝ્ડ ડ્રેસ હતો. જેમાં સ્લિટ્સ સાથે સ્કર્ટ સાથે એકદમ ટોપ હાફ હતું. આ શોર્ટ ડ્રેસમાં તે અદ્ભુત લાગી રહી છે. 
 
Advertisement
Tags :
Advertisement

.