Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં ઓરીના વધતા કેસોને લઇને આરોગ્ય તંત્ર હરકતમાં, વેક્સિનેશન પર મુકાયો ભાર

આરોગ્ય તંત્ર સતર્ક અમદાવાદ શહેરમાં ઓરીના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે...ઓરી અને અછબડાના કેસો વધતા આમદાવાદ આરોગ્ય તંત્ર સતર્ક થયુ છે...ઓરી માટે નાના બાળકોના વેક્સીનેશન પર પણ ભાર મુક્વામાં આવ્યો છે...ઘણા બાળકોએ  ઓરી માટેની રસી હજુ પણ ન લીધી હોય તેવા બાળકો માટે સ્પેશિયલ તેમના ઘરે જઈને રસી આપવામાં આવી રહી છે..તો રસી જેને બાકી હોય તેની માટે સર્વેમાં કરવામાં આવી રહ્યો છે..ઘર પર રસી સાથ
11:37 AM Nov 29, 2022 IST | Vipul Pandya
આરોગ્ય તંત્ર સતર્ક 
અમદાવાદ શહેરમાં ઓરીના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે...ઓરી અને અછબડાના કેસો વધતા આમદાવાદ આરોગ્ય તંત્ર સતર્ક થયુ છે...ઓરી માટે નાના બાળકોના વેક્સીનેશન પર પણ ભાર મુક્વામાં આવ્યો છે...ઘણા બાળકોએ  ઓરી માટેની રસી હજુ પણ ન લીધી હોય તેવા બાળકો માટે સ્પેશિયલ તેમના ઘરે જઈને રસી આપવામાં આવી રહી છે..તો રસી જેને બાકી હોય તેની માટે સર્વેમાં કરવામાં આવી રહ્યો છે..
ઘર પર રસી સાથે જોડાયેલી આ નિશાનીઓ કરાય છે 
રસી લીધી હોય તેવા બાળકોના ઘરે P અને બાકી હોય તેવા ઘરે X નિશાની કરાય છે..ઓરીના કેસની વાત કરીએ તો બે મહિનામાં અમદાવાદમાં 200 થી વધુ કેસ નોંધાયા છે..જેમાં દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, રામોલ ,બહેરામપુરા, દરિયાપુર, વેજલપુર અને સરખેજ સહિતના વિસ્તારોમાં કેસમાં વધારો નોંધાયો છે...
આ પણ વાંચો -  અમદાવાદમાંથી 14 ગ્રામ ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ, આ કારણે વેચતી હતી ડ્રગ્ઝ
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadcaseemphasisGujaratFirsthealthsystemincreasemeaslesvaccination
Next Article