Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમે Google Chrome બ્રાઉઝર અપડેટ નથી કર્યુ? જો ના તો જલ્દી કરો ઈન્સ્ટોલ

Googleએ તેના ક્રોમ બ્રાઉઝર માટે એક નવું અપડેટ બહાર પાડ્યું છે. ટેક જાયન્ટ યુઝર્સને તેને તાત્કાલિક ઇન્સ્ટોલ કરવા વિનંતી કરી છે. Googleનાં જણાવ્યા અનુસાર, અપડેટ 11 સુરક્ષા સમસ્યાને ઠીક કરે છે. Googleએ તેના યુઝર્સને બ્રાઉઝર અપડેટ કરવાની અપીલ કરી છે જેથી શોધાયેલા બગમાંથી એકને ઝીરો-ડે-રેટિંગ આપી શકાય.   ક્રોમ વેબ બ્રાઉઝરમાં 11 સુરક્ષા સમસ્યાઓ   આજે દુનિયાભરમાં Google Chrome એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતà
શું તમે google chrome બ્રાઉઝર અપડેટ નથી કર્યુ  જો ના તો જલ્દી કરો
ઈન્સ્ટોલ

Google
તેના ક્રોમ બ્રાઉઝર માટે એક નવું અપડેટ બહાર પાડ્યું છે. ટેક જાયન્ટ યુઝર્સને તેને
તાત્કાલિક ઇન્સ્ટોલ કરવા વિનંતી કરી છે.
Googleનાં જણાવ્યા અનુસાર, અપડેટ
11 સુરક્ષા
સમસ્યાને ઠીક કરે છે.
Google
તેના યુઝર્સને બ્રાઉઝર અપડેટ કરવાની અપીલ કરી છે જેથી શોધાયેલા બગમાંથી એકને
ઝીરો-ડે-રેટિંગ આપી શકાય.

Advertisement

 

ક્રોમ વેબ બ્રાઉઝરમાં 11 સુરક્ષા સમસ્યાઓ

Advertisement

 

આજે દુનિયાભરમાં Google Chrome એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા વેબ બ્રાઉઝર્સમાંનું એક
છે. જો તમારું કોમ્પ્યુટર કે લેપટોપ પણ ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતું હોય
, તો તમારે તેને તુરંત જ અપડેટ કરવું જોઈએ! તાજેતરનાં
અપડેટમાં
, Google
ખુલાસો કર્યો છે કે, તેણે ક્રોમ વેબ બ્રાઉઝરમાં 11 સુરક્ષા સમસ્યાઓ શોધી કાઢી છે. યુઝર્સને
આ જોખમોથી બચાવવા માટે
, ગૂગલે
Google Chrome
અપડેટ બહાર પાડ્યું છે અને યુઝર્સને તેમના બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરવા માટે
ચેતવણી આપી છે.
Googleનું
નવીનતમ અપડેટ વર્ઝન 98.0.4758.102 છે.
Google
Chrome
યુઝર્સે કોઈપણ સંભવિત જોખમને ટાળવા માટે તેમના બ્રાઉઝરને
નવીનતમ વર્જન પર અપડેટ કરવું જોઈએ
, જેથી
તેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં ન આવે.

Advertisement

 

Google Chrome બ્રાઉઝરને
અપડેટ કરવાની પ્રક્રિયા

 

તમારા ડિવાઇસ પર Google Chrome બ્રાઉઝર ખોલો જે પછી ઉપર જમણી બાજુએ થ્રી-ડોટ આઇકોન
પર ટેપ કરો ત્યારબાદ હેલ્પ પર જઈને
About
Google Chrome
પર જાઓ નવી વિંડોમાં, યુઝર્સ
અપડેટ મેળવતા
, Chrome બ્રાઉઝરનું
વર્તમાન વર્જન જોઈ શકશે. જે
, પછી
તેના પર ક્લિંક કરીને તેને અપડેટ કરો.

 

ક્રોમ એપને પણ અપડેટ રાખો

ક્રોમ બ્રાઉઝર એપને એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર
પરથી
iOS અને
Android ડિવાઇસ
પર અપડેટ કરી શકાય છે.
Google
તાજેતરમાં ક્રોમ બ્રાઉઝર માટે એક નવી ટ્રાવેલ ફિચરની જાહેરાત કરી છે જે તમને તમારા
બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ગોઠવવામાં મદદ કરી શકે છે. નવુ ફિચરનો વિષય અથવા કેટેગરીથી તમે
મુલાકાત લીધેલ સાઇટ્સનું ગ્રુપ બનાવી શકો છો.

Tags :
Advertisement

.