Haryana : પલવલમાં ચૂંટણી રેલીને સંબોધતા શું બોલ્યા PM મોદી?
PM નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીને લઈને હરિયાણાના પલવલમાં રેલી કરી હતી. આ રેલીમાં PM મોદી ઉપરાંત CM નાયબ સિંહ સૈની, પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી પણ હાજર હતા. હરિયાણા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ચોથી રેલી છે. આ પહેલા...
08:26 PM Oct 01, 2024 IST
|
Hardik Shah
PM નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીને લઈને હરિયાણાના પલવલમાં રેલી કરી હતી. આ રેલીમાં PM મોદી ઉપરાંત CM નાયબ સિંહ સૈની, પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી પણ હાજર હતા. હરિયાણા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ચોથી રેલી છે. આ પહેલા તેમણે 14 સપ્ટેમ્બરે કુરુક્ષેત્ર, 25 સપ્ટેમ્બરે સોનીપતના ગોહાના અને 28 સપ્ટેમ્બરે હિસારમાં રેલીઓને સંબોધિત કરી હતી. જણાવી દઈએ કે, હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી થશે અને પરિણામ 8 ઓક્ટોબરે આવશે.