Haryana Elections 2024: હરિયાણામાં ભાજપની જીતની ગુજરાત ભાજપ દ્વારા ઉજવણી
Haryana Elections 2024: હરિયાણામાં ભાજપની જીતની ગુજરાત ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત ભાજપના આગેવાનોએ જલેબીથી મો મીઠું કરીને જીતની ઉજવણી કરી છે. ગુજરાત ભાજપમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહીં છે. નોંધનીય છે કે, ભારતના કેન્દ્રિય મંત્રી...
Advertisement
Haryana Elections 2024: હરિયાણામાં ભાજપની જીતની ગુજરાત ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત ભાજપના આગેવાનોએ જલેબીથી મો મીઠું કરીને જીતની ઉજવણી કરી છે. ગુજરાત ભાજપમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહીં છે. નોંધનીય છે કે, ભારતના કેન્દ્રિય મંત્રી સી.આર પાટીલે પણ જલેબી બનાવી હતી. આ સાથે ઉજવણી દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતાં. ગાંધીનગરમાં કમલમ ખાતે જીતની ઉજવણી કરવામ માટે જલેબી બનાવવામાં આવી હતી.
Advertisement