Surat માં સાયબર સંજીવની 3.0 અભિયાનમાં Harsh Sanghvi નું સંબોધન
સુરતમાંસાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમમાં હર્ષ સંઘવી (Harsh Sanghv)એ નિવેદન આપતા કહ્યું હતુ,હવે પોલીસ સ્ટેશનમાં સાયબર એક્સપર્ટ અપાશે સાતે સાથે સાયબર આંતકને સમજવું જરૂરી છે.જે પણ લોકો વીડિયો મોકલે છે તેમણે વીડિયો તપાસી કરી ફોરવર્ડ કરવા જોઈએ.તો ઓનલાઈન લોન આપવામાં...
Advertisement
સુરતમાંસાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમમાં હર્ષ સંઘવી (Harsh Sanghv)એ નિવેદન આપતા કહ્યું હતુ,હવે પોલીસ સ્ટેશનમાં સાયબર એક્સપર્ટ અપાશે સાતે સાથે સાયબર આંતકને સમજવું જરૂરી છે.જે પણ લોકો વીડિયો મોકલે છે તેમણે વીડિયો તપાસી કરી ફોરવર્ડ કરવા જોઈએ.તો ઓનલાઈન લોન આપવામાં આવે છે તેમાં ઘણી વાર ફોન આવે છે કે,એક મિનીટમાં લોન આપીએ તો એક મિનીટમાં કયારેય લોન આપવામાં આવતા નથી,સૌથી વધુ સાયબર ક્રાઈમનો ભોગ ભણેલા લોકો બને છે,ગામડાના લોકો આ સાયબર ક્રાઈમનો ભોગ બનતા નથી.બીજી તરફ સિવિલ હોસ્પિટલના એક પણ ડોકટર સાયબર ક્રાઈમનો ભોગ બન્યા નથી.
Advertisement
Advertisement