Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CWG માં ગોલ્ડ મેડલ જીતનાર હરમીત દેસાઈએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કોમન વેલ્થમાં  ગોલ્ડ મેડલ મેળવનાર  ખેલાડી હરમીત દેસાઇએ પણ આ અભિયાનમાં ગુજરાત ફર્સ્ટે તિરંગા યાત્રા દ્વારા જે યોગદાન આપ્યું છે તેને બિરદાવ્યું.
cwg માં ગોલ્ડ મેડલ જીતનાર હરમીત દેસાઈએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
કોમન વેલ્થમાં  ગોલ્ડ મેડલ મેળવનાર  ખેલાડી હરમીત દેસાઇએ પણ આ અભિયાનમાં ગુજરાત ફર્સ્ટે તિરંગા યાત્રા દ્વારા જે યોગદાન આપ્યું છે તેને બિરદાવ્યું.
Advertisement
Tags :
Advertisement

.