ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ, હરિદ્વારમાં એલર્ટ

દેશભરમાં ચોમાસાની સીઝનની શરૂઆત ધમાકેદાર થઇ છે. સમગ્ર ઉત્તર અને પૂર્વ ભારતમાં ચોમાસાનો રંગ દેખાઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરના સમાચારો હજુ પણ સામે આવી રહ્યા છે. ત્યારે ઉત્તરાખંડમાં સોમવારે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જારી...
10:45 PM Jul 17, 2023 IST | Hardik Shah

દેશભરમાં ચોમાસાની સીઝનની શરૂઆત ધમાકેદાર થઇ છે. સમગ્ર ઉત્તર અને પૂર્વ ભારતમાં ચોમાસાનો રંગ દેખાઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરના સમાચારો હજુ પણ સામે આવી રહ્યા છે. ત્યારે ઉત્તરાખંડમાં સોમવારે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મંગળવારે પણ કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. વળી ગંગા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ગંગામાં જળસ્તર વધતા હરિદ્વારમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Gujarat Rainforecast : દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
floods in riversharidwarHeavy rainsheavy rains in UttarakhandRainRainsUttarakhand
Next Article