Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાવનગરના Bagdana ધામ ખાતે ગુરૂ પૂર્ણિમાની કરાઈ ઉજવણી

ભાવનગરના બગદાણા ધામ ખાતે આજે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાઇ. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ બાપાના ચરણોમાં શીશ નમાવ્યું હતું. ગુરૂપૂર્ણિમા નિમિત્તે બે લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ માટે ખાસ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંની સવારની આરતી ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે...
09:32 AM Jul 03, 2023 IST | Hardik Shah

ભાવનગરના બગદાણા ધામ ખાતે આજે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાઇ. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ બાપાના ચરણોમાં શીશ નમાવ્યું હતું. ગુરૂપૂર્ણિમા નિમિત્તે બે લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ માટે ખાસ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંની સવારની આરતી ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો - જામનગરમાં HEAVY RAIN ના કારણે દરેડ ગામનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BagdanaBhavnagar NewsGuru PurnimaGuru Purnima 2023Guru Purnima celebrated
Next Article