Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

Alert : આગામી 72 કલાક ગુજરાત માટે ભારે રહેવાના છે અને રેડ એલર્ટ (Alert) જાહેર કરાયુ છે કારણ કે મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. હાલ 15 કિમીની ઝડપે આ સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી...
01:39 PM Aug 26, 2024 IST | VIMAL PRAJAPATI

Alert : આગામી 72 કલાક ગુજરાત માટે ભારે રહેવાના છે અને રેડ એલર્ટ (Alert) જાહેર કરાયુ છે કારણ કે મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. હાલ 15 કિમીની ઝડપે આ સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ થોડા કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ જશે. સિસ્ટમ ગુજરાતના ડીસાથી 250 કિમી દુર છે જેથી ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

Tags :
Gujaratgujarat rainsGujarati Newslatest Rain Update
Next Article