ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Rain: આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat: હવામાન વિભાગે જણાવ્યું છે કે ટ્રફ લાઇનની અસર હેઠળ સમગ્ર રાજ્યમાં મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે. આ ટ્રફ લાઈન ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે હવામાન વિભાગ અનુસાર આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં...
09:33 AM Sep 29, 2024 IST | VIMAL PRAJAPATI

Gujarat: હવામાન વિભાગે જણાવ્યું છે કે ટ્રફ લાઇનની અસર હેઠળ સમગ્ર રાજ્યમાં મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે. આ ટ્રફ લાઈન ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે હવામાન વિભાગ અનુસાર આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ સાથે આજે અમદાવાદ, ગાંધીનગર, અને આસપાસના જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તે ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

Tags :
GujaratGujarat Rain DataGujarati News
Next Article