Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Rain: ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો, આગામી 3 કલાક Gujarat પાણીમાં!

Heavy Rains in Gujarat: ગુજરાતમાં છેલ્લા 36 કલાકથી તો ભારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ આગામી ત્રણ કલાક પણ ગુજરાત માટે ભારે રહેવાના છે. કારણ કે, આગામી ત્રણ કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rains)ની આગાહી કરવામાં આવી છે. ખાસ...

Heavy Rains in Gujarat: ગુજરાતમાં છેલ્લા 36 કલાકથી તો ભારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ આગામી ત્રણ કલાક પણ ગુજરાત માટે ભારે રહેવાના છે. કારણ કે, આગામી ત્રણ કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rains)ની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આગામી 1 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે દ્વારા આવી આગાહી કરવામાં આવી છે.

Advertisement

Tags :
Advertisement

.