જૈન ધર્મના ભક્તામર યાત્રાને ગ્રંથ તરીકે માન્યતા આપવાના ઝુંબેશમાં યોગદાન બદલ ગુજરાત ફર્સ્ટનું સન્માન કરાયું
જૈન ધર્મમાં ભક્તામર અને નવકાર મઁત્રનુ અનેરું મહત્વ છે, દરેક ધર્મમાં પોતાનો ગ્રંથ છે બોરીવલી પ્રબોધન ઠાકરે હોલમાં દિગમ્બર જૈન મુનિ શ્રી ૧૦૮ પ્રણામ સાગરજી મહારાજ સાધુ, ભગવન્તો અને ભરત શાહ, જીગ્નેશ હીરાનીના નેતૃત્વમાં ભક્તામર યાત્રાને ગ્રંથ તરીકે માન્યતા મળે તે માટે પ્રારંભ શરૂ કરાયો હતો.મુબંઇમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલ આ ધાર્મિક ઝુંબેશમાં ગુજરાત ફર્સ્ટે પણ લોક લાગણીને
જૈન ધર્મમાં ભક્તામર અને નવકાર મઁત્રનુ અનેરું મહત્વ છે, દરેક ધર્મમાં પોતાનો ગ્રંથ છે બોરીવલી પ્રબોધન ઠાકરે હોલમાં દિગમ્બર જૈન મુનિ શ્રી ૧૦૮ પ્રણામ સાગરજી મહારાજ સાધુ, ભગવન્તો અને ભરત શાહ, જીગ્નેશ હીરાનીના નેતૃત્વમાં ભક્તામર યાત્રાને ગ્રંથ તરીકે માન્યતા મળે તે માટે પ્રારંભ શરૂ કરાયો હતો.
Advertisement
મુબંઇમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલ આ ધાર્મિક ઝુંબેશમાં ગુજરાત ફર્સ્ટે પણ લોક લાગણીને માન આપીને આ ઝુંબેશને ટેકો આપ્યો છે. સનાતન હિદુ ધર્મના અનેક ધાર્મિક ગ્રંથો છે. ત્યારે જૈન ધર્મ ભક્તામર યાત્રાને ગ્રંથ તરીકે માન્યતા મળે તે માટે અભિયાનનો પ્રારંભ શરૂ કરાયો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ ગોપાલ શેટ્ટી અને વિધાનસભ્ય તેમ જ નગરસેવકો હાજર હતા. જેમા જૈનમુનિ ગુરુમહારાજે લાલબાગના રાજાના પ્રસ્થાન માર્ગને ભક્તામર માર્ગ નામ આપવા વિનંતી કરી હતી ,જેથી અહીંથી પસાર થનારા ભક્તોની યાત્રા સફળ રહે સાથે જ આ પ્રસંગે Gujarat1stનું વિશેષ યોગદાન કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું,
Advertisement