Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

15 ફેબ્રુઆરીએ બજારમાં આવશે POCOનો 5G ફોન, મળશે આ શાનદાર ફીચર્સ

નવો ફોન લેવા માટે ઉત્સુક માટે સારા સમાચાર છે, Poco M4 Pro 5Gની રાહ આતુરતાથી જોવાઈ રહી હતી, ત્યારે  કંપનીએ પુષ્ટિ કરી છે કે, Poco M4 Pro 5G ફોન ભારતમાં 15 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. ફોનના લોન્ચ સમય વિશે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે તેની લોન્ચિંગ ઈવેન્ટ બપોરે 12 વાગ્યે શરૂ થશે. કંપનીએ ફોનને ભારતની બહાર અન્ય ઘણા માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ ફોન Redmi Note 11 5Gનું રિબ્રાન્ડેડ વરà
12:42 PM Feb 08, 2022 IST | Vipul Pandya


નવો ફોન લેવા
માટે ઉત્સુક
માટે સારા
સમાચાર છે, 
Poco MPro 5Gની રાહ આતુરતાથી જોવાઈ રહી હતી, ત્યારે  કંપનીએ પુષ્ટિ કરી છે કે, Poco M4 Pro 5G ફોન ભારતમાં 15
ફેબ્રુઆરીએ લોન્ચ થશે. ફોનના લોન્ચ સમય વિશે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી
નથી
,
પરંતુ માનવામાં આવે છે કે તેની
લોન્ચિંગ ઈવેન્ટ બપોરે 12 વાગ્યે શરૂ થશે. કંપનીએ ફોનને ભારતની બહાર અન્ય ઘણા
માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ ફોન
Redmi Note
11 5Gનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. ભારતમાં આ ફોન Redmi Note 11T 5G તરીકે ઓળખાય છે. ભારતમાં આ ફોન બ્લુ, યલો અને બ્લેક કલર ઓપ્શનમાં આવશે.


ફોનમાં મળી શકે છે આ ફીચર 

Tags :
phonepocco
Next Article