Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હું હંમેશાં ધર્મની પડખે ઊભી રહીશ: ગીતા રબારી

ગુજરાતમાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે હવે લોકગાયકો પણ આગળ આવ્યા છે. ત્યારે લોકગાયિકા ગીતા રબારી દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવું નિવેદન આપ્યું હતું. ગીતા રબારીએ કહ્યું હતું કે, ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે જરૂરી છે. હું હંમેશાં ધર્મની પડખે ઊભી રહીશ. મહત્વનું છે કે, ગઈકાલે કિશન ભરવાડની હત્યા મામલે લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને માયાભાઈ આહીર સહિતના કલાકારો આગળ આવ્યા હતા અà
12:29 PM Feb 01, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે હવે લોકગાયકો પણ આગળ આવ્યા છે. ત્યારે લોકગાયિકા ગીતા રબારી દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવું નિવેદન આપ્યું હતું. ગીતા રબારીએ કહ્યું હતું કે, ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે જરૂરી છે. હું હંમેશાં ધર્મની પડખે ઊભી રહીશ. મહત્વનું છે કે, ગઈકાલે કિશન ભરવાડની હત્યા મામલે લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને માયાભાઈ આહીર સહિતના કલાકારો આગળ આવ્યા હતા અને પોતાનો મત રજૂ કર્યો હતો.
Tags :
GeetaRabariGujaratGujaratFirstkishanbharwad
Next Article