Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના ખોખરામાં સાયન્સ અને BCA કોલેજમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

ફી ભરવા છતાં વિદ્યાર્થીઓને અસુવિધાઓ ભોગવવી પડે છે. જેને લઈને NSUI દ્વારા અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સાયન્સ અને BCA કોલેજમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. NSUIના નેતા તિલકરામ તિવારીએ કરેલી RTIમાં સંતોષજનક જવાબ ન હતો અપાયો. NSUI હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં અને તેમના પ્રશ્નોના હલ કરવા માટે કામ કરતું હોય છે. વિદ્યાર્થીઓને ફી ભરેલી હોવા છતાં તેમને યોગ્ય સુવિધાઓ મળતી  ન હતી. વિદ્યાર્થીઓના
12:14 PM Jan 29, 2022 IST | Vipul Pandya
ફી ભરવા છતાં વિદ્યાર્થીઓને અસુવિધાઓ ભોગવવી પડે છે. જેને લઈને NSUI દ્વારા અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સાયન્સ અને BCA કોલેજમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. NSUIના નેતા તિલકરામ તિવારીએ કરેલી RTIમાં સંતોષજનક જવાબ ન હતો અપાયો. NSUI હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં અને તેમના પ્રશ્નોના હલ કરવા માટે કામ કરતું હોય છે. વિદ્યાર્થીઓને ફી ભરેલી હોવા છતાં તેમને યોગ્ય સુવિધાઓ મળતી  ન હતી. વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની માંગ ન સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી NSUIએ ઉચ્ચારી છે.
Tags :
ConvocationGujaratFirstGujaratUniversity
Next Article