Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હેલ્થ એક્સપર્ટ અનુસાર રોજ ઓછામાં ઓછા 8 અખરોટ ચોક્કસ ખાવા..

અખરોટહેલ્થ એક્સપર્ટ અનુસાર રોજ સવારે એક મુઠ્ઠી નટ્સ ખાવા જોઈએ. કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી ગણાય છે.ઘણી વખત ડ્રાયફૂટ્સને પલાળી ખાવાની પણ સલાહ અપાય છે. 4 બદામ કે અખરોટને પલાળીને ખાવાના ઘણાં ફાયદા પણ છે.એક્સપર્ટ અનુસાર અન્ય ડ્રાયફ્રૂટ્સ કરતા અખરોટમાં વધુ માત્રામાં એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે. આ સિવાય પણ અકરોટના ઘણાં ફાયદા છે, આવો જાણીએ...અખરોટમાં વિટામિન ઈ, ઑમેગા-3 ફેટી ઍસિડ àª
12:52 PM Apr 05, 2022 IST | Vipul Pandya
અખરોટ
હેલ્થ એક્સપર્ટ અનુસાર રોજ સવારે એક મુઠ્ઠી નટ્સ ખાવા જોઈએ. કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી ગણાય છે.
ઘણી વખત ડ્રાયફૂટ્સને પલાળી ખાવાની પણ સલાહ અપાય છે. 4 બદામ કે અખરોટને પલાળીને ખાવાના ઘણાં ફાયદા પણ છે.
એક્સપર્ટ અનુસાર અન્ય ડ્રાયફ્રૂટ્સ કરતા અખરોટમાં વધુ માત્રામાં એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે. આ સિવાય પણ અકરોટના ઘણાં ફાયદા છે, આવો જાણીએ...
અખરોટમાં વિટામિન ઈ, ઑમેગા-3 ફેટી ઍસિડ અને હેલ્ધી ફેટ જોવા મળે છે.
અખરોટમાં ઈમ્ફ્લેમેશનની સાથે સાથે ધમનીઓનું ઑક્સિડેશન ઓછું કરે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર આપણે રોજ ઓછામાં ઓછા 8 અખરોટ ચોક્કસ ખાવા જોઈએ... 
Tags :
GujaratFirstHealthCareHealthTips
Next Article