Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દાડમ' ખાવાના ફાયદા જાણો...

આમ તો દરેક શાકભાજી અને દરેક ફળો ખાવાથી ઘણા ફાયદા થાય છે. અને એમ પણ મોસમી ફળોનું સેવન નિયમિત પણે કરતૈ રહોવું જોઈએ. ત્યારે આવો જાણીએ દાડમ ખાવાના ફાયદા'દાડમ' ખાવાના ફાયદાદાડમ ખાવાથી ડેડ સ્કિન રીમુવ થાય છે અને નેચરલ ગ્લો આવે છે. દાડમ માં રહેલા એન્ટી ઓક્સિડન્ટ કરચલી અને ફાઈન લાઇન્સ દૂર કરે છે. દાડમના રસમાં લીંબુનો રસ મિક્સ કરી ફેસ પર લગાવાથી સુંદરતા વધે છે.દાડમના જ્યૂસમાં 1 ચમચી ગ્રીન ટà«
01:34 PM Apr 09, 2022 IST | Vipul Pandya
આમ તો દરેક શાકભાજી અને દરેક ફળો ખાવાથી ઘણા ફાયદા થાય છે. અને એમ પણ મોસમી ફળોનું સેવન નિયમિત પણે કરતૈ રહોવું જોઈએ. ત્યારે આવો જાણીએ દાડમ ખાવાના ફાયદા
'દાડમ' ખાવાના ફાયદા
દાડમ ખાવાથી ડેડ સ્કિન રીમુવ થાય છે અને નેચરલ ગ્લો આવે છે. 
દાડમ માં રહેલા એન્ટી ઓક્સિડન્ટ કરચલી અને ફાઈન લાઇન્સ દૂર કરે છે. 
દાડમના રસમાં લીંબુનો રસ મિક્સ કરી ફેસ પર લગાવાથી સુંદરતા વધે છે.
દાડમના જ્યૂસમાં 1 ચમચી ગ્રીન ટી, દહીં, મધ મિક્સ કરીને ફેસ પર લગાવો
તેનાથી સ્કિન ટોનમાં સુધારો આવશે ત્વચા ફ્રેશ લાગશે...
આ સાથે ડાયેરિયા કે ઝાડા ડેવી સમસ્યા હોય તો પણ દાડમનું સેવન ઉત્તમ ગણાય છે. આ સમયે દાડમનો જ્યૂસ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Tags :
GujaratFirstHealthTips
Next Article