Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાકડીમાં છૂપાયેલા ગુણો... ગરમીથી બચવા કરજો આ કામ

કાળઝાળવાળી ગરમીથી રક્ષણ મેળવવા પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી છે. કારણ કે વધુ પડતી ગરમીના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થતી રહે છે. સામાન્ય રીતે ગરમીથી રક્ષણ મેળવવા ઠંડા પીણા, શેરડીનો રસ વગેરેનો સહારો તો લોકો લેતા જ હોય છે. પરંતુ આ સાથે અન્ય એવી પણ ઘણી ચીજો છે જેના સેવનથી શરીરને ઠંડક મળી શકે છે, અને તેમાંથી જ એક છે કાકડી... આવો જાણીએ કાકડીના ગુણો વિશે.....કાકડીમાં છૂપાયેલા ગુણો 🥒- કાકડી પાણીનો
09:04 AM Apr 02, 2022 IST | Vipul Pandya
કાળઝાળવાળી ગરમીથી રક્ષણ મેળવવા પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી છે. કારણ કે વધુ પડતી ગરમીના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થતી રહે છે. સામાન્ય રીતે ગરમીથી રક્ષણ મેળવવા ઠંડા પીણા, શેરડીનો રસ વગેરેનો સહારો તો લોકો લેતા જ હોય છે. પરંતુ આ સાથે અન્ય એવી પણ ઘણી ચીજો છે જેના સેવનથી શરીરને ઠંડક મળી શકે છે, અને તેમાંથી જ એક છે કાકડી... આવો જાણીએ કાકડીના ગુણો વિશે.....

કાકડીમાં છૂપાયેલા ગુણો 🥒
- કાકડી પાણીનો ઉત્તમ સ્ત્રોત છે, જે શરીરને ઠંડક આપે છે. 
- તે વિટામિન સી, ફાઈબર, અને વિટામિન K થી ભરપુર હોય છે.  
- વજન ઉતારવા માટે પણ ઉત્તમ છે. 
- તેનો આહાર તથા ફેસ પેકમાં ઉપયોગ માં લેવાથી ત્વચા સુંદર અને મુલાયમ બને છે.
- છીણેલી કાકડીમાં 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી ગુલાબજળ ઉમેરી ચહેરા પર લગાવો.
Tags :
GujaratFirstHealthCareTips
Next Article