ઉર્ફી જાવેદ એરપોર્ટ પર રિવિલિંગ આઉટફિટ પહેરીને નીકળી , યુઝરે કહ્યું- બગાડી હોળી
ઉર્ફી જાવેદ હોળીના અવસર પર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ઉર્ફી હંમેશની જેમ રિવિલિંગ આઉટફિટમાં નજરે પડી. ઉર્ફી જાવેદે ડાર્ક પર્પલ કલરનો આઉટફિટ પહેર્યો હતો. જેના કટઆઉટ ભાગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.ગ્લેમર ગર્લ ઉર્ફે જાવેદ જ્યાં પણ વિવાદ ન હોય એવું બની શકે? પોતાની બોલ્ડનેસ માટે હેડલાઈન્સ બનાવી રહેલ ઉર્ફી જાવેદ,ફરી એકવાર તેણે પોતાની ગ્લેમરસ અદાઓથી લાઇમ લાઇટમાં આવી છે. હોળી પર à
10:18 AM Mar 19, 2022 IST
|
Vipul Pandya
ઉર્ફી જાવેદ હોળીના અવસર પર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ઉર્ફી હંમેશની જેમ રિવિલિંગ આઉટફિટમાં નજરે પડી. ઉર્ફી જાવેદે ડાર્ક પર્પલ કલરનો આઉટફિટ પહેર્યો હતો. જેના કટઆઉટ ભાગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ગ્લેમર ગર્લ ઉર્ફે જાવેદ જ્યાં પણ વિવાદ ન હોય એવું બની શકે? પોતાની બોલ્ડનેસ માટે હેડલાઈન્સ બનાવી રહેલ ઉર્ફી જાવેદ,ફરી એકવાર તેણે પોતાની ગ્લેમરસ અદાઓથી લાઇમ લાઇટમાં આવી છે. હોળી પર ઉર્ફીનો આ નવો લૂક તેના ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછો નથી. જેના કટઆઉટ ભાગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઉર્ફી જાવેદે એરપોર્ટ પર પાપારાઝીને પોઝ આપ્યાં, તેમજ ફેન્સ સાથે તસવીરો ક્લિક કરાવતી નજરે પડે છે.
હોળી પર ઉર્ફીનો નવો હોબાળો
ઉર્ફી જાવેદ હોળીના અવસર પર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન ઉર્ફી જાવેદ હંમેશની જેમ એટ્રેક્ટિવ આઉટફિટમાં જોવા મળી હતી. આ વીડિયોમાં ઉર્ફી એક બાળક સાથે ફોટો ક્લિક કરી રહ્યી છે, જ્યારે તેના પિતા તેના પુત્ર અને ઉર્ફી સાથે સેલ્ફી લઈ રહ્યા છે. તેની સોશિયલ મીડિયા યુઝર્સ મજાક પણ ઉડાવી રહ્યાં છે.
Next Article