Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાખી સાંવતનો નવો વીડિયો વાયરલ, ટ્રોલરએ લીધી નિશાને

ડ્રામા ક્વીન રાખી સાવંત ખરેખર એન્ટરટેઈનમેન્ટ જ છે. રાખી તેની અલ્લડ અને રમુજી શૈલીથી દરેક મહેફિલમાં છવાઇ જાય છે. હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેત્રીનો એક ફની વીડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તે કૂલરની સામે ઉભી રહીને હવા ખાઇ રહી છે. સાથે જ કુલર સામે ઊભી રહીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. રાખીએ વીડિયોમાં પોતાની અદાઓ બતાવી રાખી સાવંતનો આ વીડિયો એક ઈવેન્ટનો છે.વીડિયોમાં રાખી કૂà
રાખી સાંવતનો નવો વીડિયો વાયરલ  ટ્રોલરએ લીધી નિશાને
ડ્રામા ક્વીન રાખી સાવંત ખરેખર એન્ટરટેઈનમેન્ટ જ છે. રાખી તેની અલ્લડ અને રમુજી શૈલીથી દરેક મહેફિલમાં છવાઇ જાય છે. હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેત્રીનો એક ફની વીડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તે કૂલરની સામે ઉભી રહીને હવા ખાઇ રહી છે. સાથે જ કુલર સામે ઊભી રહીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. 
રાખીએ વીડિયોમાં પોતાની અદાઓ બતાવી 
રાખી સાવંતનો આ વીડિયો એક ઈવેન્ટનો છે.વીડિયોમાં રાખી કૂલરની સામે ઉભી રહીને હવા ખાય છે અને પછી અચાનક તે હવા ખાતી ખાતી નાચવા લાગે છે. ઠંડી હવા ખાવાની તેની સિઝલિંગ અનોખી રીત જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાક રાખીની આ અનોખી રીત જોઈને  ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા, તો કેટલાક રાખીને ટ્રોલ કરી રહ્યાં છે અને તેની મજાક ઉડાવી રહ્યાં છે. 
યુઝર્સે આપી આવી  પ્રતિક્રિયા 
કેટલાક લોકો કૂલરની સામે આટલી હોટ રીતે હવા ખાધા બાદ એક્ટ્રેસને ફાયર કહી રહ્યાં છે, જ્યારે ઘણા યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે એક યુઝરે લખ્યું- છી..એસે કૌન કરતા હૈ.એક યુઝરે લખ્યું- મેડ લેડી. રાખીને ટ્રોલ કરતી વખતે અન્ય એક યુઝરે લખ્યું- આ કેવી ડ્રામે બાઝ મહિલા છે ભાઇ ભાડેથી પતિ લાવી, ચેનલમાંથી ખૂબ પૈસા કમાયા. ભાડે રાખેલા પતિને છોડવા પર રડવાનો ઢોંગ કર્યો, કેમેરામાં લાઈમલાઈટમાં કેવી રીતે રહેવું તે કોઇએ આમની પાસેથી શીખવું જોઈએ. ડ્રામા ક્વીન છે. 
પરંતુ એક વાત ચોક્કસપણે નકારી ન શકાય રાખીની દરેક સ્ટાઇલ એટલી વિચિત્ર હોય છે કે દર્શકો ઈચ્છે તો પણ તેને અવગણી શકતા નથી.
Advertisement
Tags :
Advertisement

.