Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોલિવુડ ઇન્ડ્સ્ટ્રીના નવા ત્રણ ચહેરાઓને કરણે આપ્યો 'બેધડક'માં બ્રેક

બોલિવુડના ફેમસ ફિલ્મ મેકર કરણ જોહરે એક એક વાર ફરી એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડ્સ્ટ્રી માટે નવા ચહેરાઓને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કરણની આ જાહેરાતને સોશિયલ મિડિયા ફેન્સે વધાવી છે. તેના ફેન્સ પણ કરણની આ એનાઉસમેન્ટને લઇને સુપર એક્સેટાઇડ છે. કરણ જોહરના ખેમામાં  હવે શનાયા કપૂર, લક્ષ્ય લાલવાણી અને ગુરુફતેહ સિંહ પીરજાદાની ઓફીશિયલ એન્ટ્રી થઇ ચૂકી છે. શનાયા કપૂરના ડેબ્યૂના સમાચાર ઘણા સમયથ
11:45 AM Mar 03, 2022 IST | Vipul Pandya
બોલિવુડના ફેમસ ફિલ્મ મેકર કરણ જોહરે એક એક વાર ફરી એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડ્સ્ટ્રી માટે નવા ચહેરાઓને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કરણની આ જાહેરાતને સોશિયલ મિડિયા ફેન્સે વધાવી છે. તેના ફેન્સ પણ કરણની આ એનાઉસમેન્ટને લઇને સુપર એક્સેટાઇડ છે. કરણ જોહરના ખેમામાં  હવે શનાયા કપૂર, લક્ષ્ય લાલવાણી અને ગુરુફતેહ સિંહ પીરજાદાની ઓફીશિયલ એન્ટ્રી થઇ ચૂકી છે. શનાયા કપૂરના ડેબ્યૂના સમાચાર ઘણા સમયથી બોલિવૂડના કોરિડોરમાં સાંભળવા મળી રહ્યાં હતા. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે શનાયા કપૂર કરણ જોહરની ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે અને હવે આ સમાચાર પર પણ મહોર લાગી ગઈ છે. શનાયા કપૂર જુલાઈથી પોતાની ડેબ્યૂ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે.
આ ત્રણ નવા ચહેરાઓને  લોન્સ કરશે કરણ
કરણ જોહર તેના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ બેધડકથી નવા સ્ટાર કીડન શનાયા કપૂરને લોન્ચ કરી રહ્યો છે., શનાયાની સાથે આ ફિલ્મમાં લક્ષ્ય પણ ડેબ્યૂ કરી રહ્યો છે.ફિલ્મના પોસ્ટર રિવિલથી આ બંન્નેનો ફર્સ્ટ લૂક પણ રીવિલ કરવામાં આવ્યો છે. આ સાથે જ ફિલ્મમાં એ બંન્નેનો લૂક રિવિલ કર્યા બાદ કરણ તેના ફિલ્મમાં ત્રીજા સ્ટાર તરીકે  બેધડકમાં શનાયા લક્ષ્યની સાથે ગુરફતેહ સિંહ પારજાદાને પણ લોન્ચ કરાઇ રહ્યો છે.શનાયા કપૂર આ ફિલ્મમાં નમ્રતાના રોલમાં જોવા મળશે. ધર્મા પ્રોડક્શનનો ભાગ બનીને શનાયા ખૂબ જ ખુશ છે. શનાયાનો ફર્સ્ટ લુક ઘણો પ્રભાવશાળી છે. 

 જુઓ સનાયાનો ફર્સ્ટ લૂક 


બેધડકમાં લક્ષ્ય લાલવાનીનો લૂક પણ શેર કર્યો 

 
ગુરુ ફતેહલિંહ પીરજાદાનો લૂક



શશાંક ખેતાન કરશે આ ફિલ્મનું ડાયરેક્ટ
ત્રણ નવા ચહેરાઓ સાથે બનનારી આ ફિલ્મ 'બેધડક'ને ડાયરેક્ટર શશાંક ખેતાન ડાયરેક્ટ કરશે.આજે કરણ જોહરે આ ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. આ ત્રણ સ્ટાર્સને લૉન્ચ કરતાં કરણ જોહરે કૅપ્શનમાં લખ્યું કે - અમે પ્રેમના નવાયુગને લઇને આવી રહ્યાં છીએ, જે પેશન, ઇંટેસિટી અને બાઉન્ડ્રીસ થી ભરેલું હશે, જે ક્રોસ થશે. 
'બેધડક'નું પોસ્ટર જોઇને કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'ની યાદ આવી જશે. શનાયા કપૂરની ફિલ્મમાં પણ કરણ જોહરની ટ્રેપો ફોર્મ્યુલા જોવા મળવાની છે. શનાયાની સાથે આ ફિલ્મ લક્ષ્ય લાલવાણી ગુરુ ફતેહ પીરજાદા માટે મોટી તક છે. 
Tags :
BollywoodBollywoodDebutentertainmentGujaratFirstKaranJoharKaranJohar's'Bedhadkan'SANAYAKAPOORShanayaKapoor
Next Article