આવું ડરામણું ટ્રાન્સફોર્મેશન જોઇને ડરી ગયા ફેન્સ, ન્યૂડ ફોટો પણ થયો વાયરલ
છેલ્લાં ઘણાં સમયથી ફેશન અને ગ્લેમર જગતમાં ટ્રાન્ફોર્મેશન ફેશન ટુ ફીટના ટ્રેન્ડમાં આગળ વધી રહ્યું છે, પરંતુ હાલમાં એક એવું ટ્રાન્ફોર્મેશન સાથેના એક મોડલના ફોટાં સોશિયલ મિડીયામાં ભારે વાયરલ થયા છે, જેનું બોડી ટ્રાન્સફોર્મેશન તમને ન માત્ર આશ્ચર્યચકિત કરશે પરંતુ તમે વિચારતા પણ થઇ જશો કે આ તે કેવી ફેશન ? ટેલિવિઝન રિયાલિટી સ્ટાર જોય ટર્નર છેલ્લાં ત્રણ વર્ષમાં એટલો પાતળો થઈ ગયો છે àª
07:10 AM Mar 02, 2022 IST
|
Vipul Pandya
છેલ્લાં ઘણાં સમયથી ફેશન અને ગ્લેમર જગતમાં ટ્રાન્ફોર્મેશન ફેશન ટુ ફીટના ટ્રેન્ડમાં આગળ વધી રહ્યું છે, પરંતુ હાલમાં એક એવું ટ્રાન્ફોર્મેશન સાથેના એક મોડલના ફોટાં સોશિયલ મિડીયામાં ભારે વાયરલ થયા છે, જેનું બોડી ટ્રાન્સફોર્મેશન તમને ન માત્ર આશ્ચર્યચકિત કરશે પરંતુ તમે વિચારતા પણ થઇ જશો કે આ તે કેવી ફેશન ?
ટેલિવિઝન રિયાલિટી સ્ટાર જોય ટર્નર છેલ્લાં ત્રણ વર્ષમાં એટલો પાતળો થઈ ગયો છે કે તેના ફોટા જોઇ ફેન્સ કહી રહ્યાં છે કે આ જીવતો જાગતો માણસ છે કે તેનું સ્ટેચ્યુ છે. એક સમયે તમે પણ તેના રિયલ પિક્ચર અને પૂતળામાં છેતરાઈ જશો.
જોય પોતાના ન્યૂડ ફોટોઝને કારણે પણ હાલ ઘણો ચર્ચામાં છે. જોય એકમાત્ર (TOWIE) સ્ટાર છે, જે રિયાલિટી ટીવી રિયાલિટી શોમાં દેખાયો હતો, તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ન્યૂડ ફોટો શેર કર્યો હતો, પરંતું તરત જ તેણે તે ફોટો જોકે ડિલીટ પણ કરી દીધો હતો, પરંતું ત્યાં સુધીમાં કેટલાક લોકોએ તેનો સ્ક્રીનશોટ લઈ લીધો હતો, જે ફોટો જોતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
જોયનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોતાં દેખાય છે કે તે ખૂબ જ સ્લિમ છે. આ લૂક માટે તેણે ઘણી મહેનત કરી છે. જોયે તે તેનો ઉપયોગ ફેશન બ્રાન્ડમાં કરે છે. જ્યારે તેના ચાહકો અને અન્ય સોશિયલ મીડિયા ફેન્સ વારંવાર જોયને તેના ઓછા વજન માટે કમેન્ટ પણ કરી રહ્યાં છે. કેટલાક તેને ફીટ રહેવા સારા ફૂડની સલાહ આપે છે, તો કેટલાક તેના પ્રત્યે દયા પણ બતાવે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી, જોયના ચાહકો તેના વધુ પડતાં સ્લિમ ફોટા અને ડ્રગ્સને લગતી પોસ્ટ્સથી ચિંતિત પણ થયાં હતા. આ બધા પછી, જોયે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર બ્રેક લીધો. ત્યાર બાદ રવિવારે જોયે ઇન્સ્ટાગ્રામ પર તેની સંપૂર્ણ ન્યૂડ સેલ્ફી પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા. તેની તસવીરમાં તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટને ફાયર હાર્ટ ઈમોજીથી કવર કર્યો હતો. આ સાથે તેણે ફોનથી પોતાનો ચહેરો પણ છુપાવ્યો હતો. આ તસવીર હવે હટાવી દેવામાં આવી છે, પરંતુ ચાહકોની ચિંતા દૂર થઈ નથી .
21 વર્ષીય જોય એક ફેશન સ્ટુડન્ટ છે જેણે રિયાલિટી ટીવી શો થી ફેશન વર્લ્ડમાં પોતાની ઓળખ બનાવી છે. જોય ઘણીવાર તેના આઉટ ઓફ બોક્સ ફોટા સાથે સોશિયલ મીડિયામાં ચમકતો રહે છે. ગયા મહિને તેણે માથું મુંડાવતો ફોટો શેર કર્યો હતો તેના ઘટતા વજન પર તેણે ફેન્સને ખાતરી પણ આપી હતી કે તે ઠીક છે.
Next Article