Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વર્ષ 2023 માટેનું GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, જાણો ક્યારે કેટલી જગ્યાઓ પર થશે ભરતી

સરકારી નોકરી (Government Job) માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની (Competitive Examinations) તૈયારી કરતા અને ખાસ કરીને સરકારી વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2 અધિકારી બનવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GPSC દ્વારા વર્ષ 2023 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આગામી મે 2023થી ડિસેમ્બર 2023 સુધીની ભરતી કેલેન્ડર જાહેર કરાયું છે જેમાં સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલા પદો પર ભરતી કરાશે.પરીક્ષાનો કાર્યક્રà
02:12 PM Jan 30, 2023 IST | Vipul Pandya
સરકારી નોકરી (Government Job) માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની (Competitive Examinations) તૈયારી કરતા અને ખાસ કરીને સરકારી વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2 અધિકારી બનવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GPSC દ્વારા વર્ષ 2023 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આગામી મે 2023થી ડિસેમ્બર 2023 સુધીની ભરતી કેલેન્ડર જાહેર કરાયું છે જેમાં સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલા પદો પર ભરતી કરાશે.
પરીક્ષાનો કાર્યક્રમ
મે-2023
  • 12 પદોની આશરે 55 જગ્યા પર ભરતી થશે.
જુન-2023
  • 15 પદોની આશરે 79 જગ્યાઓ પર ભરતી થશે.
જુલાઈ-2023
  • 20 પદોની આશરે 150 જગ્યાઓ પર ભરતી થશે.
ઓગસ્ટ-2023
  • 08 પદોની આશરે 100 જગ્યાઓ પર ભરતી થશે.
સપ્ટેમ્બર-2023
  • 14 પદોની આશરે 63 જગ્યાઓ પર ભરતી થશે.
ઓક્ટોબર-2023
  • 07 પદોની આશરે 54 જગ્યાઓ પર ભરતી થશે.
નવેમ્બર-2023
  • 07 પદોની આશરે 27 જગ્યાઓ પર ભરતી થશે.
ડિસેમ્બર-2023
  • 13 પદોની આશરે 281 જગ્યાઓ પર ભરતી થશે.
આ પણ વાંચો - વડોદરામાં પેપર ફૂટવાની ઘટનામાં રાત્રે શું થયું? જાણો ચોંકાવનારી માહિતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Calendar2023GovernmentJobGPSCGPSCCalendar2023GPSCRecruitmentGujaratFirstRecruitmentCalendarજીપીએસસીસરકારીનોકરીસરકારીભરતી
Next Article