Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોરીલા માતાનો છલકાયો પ્રેમ, વિડીયો જોઇ સૌએ કહ્યું મા તો મા હોય છે

સોશિયલ મીડિયા પર આજકાલ  લાખોમાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે કયો વિડીયો ક્યારે  વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ  મીડિયા  પર અમુક એવા વિડીયો હોય છે જે આપણા દિલને સ્પર્શી જતાં હોય છે તો ઘણા  એવા પણ વિડીયો  હોય છે જે જોઈ ને આપણે  હસવાનું રોકી શકશો નહીં. સામાન્ય રીતે માતાને તેનું બાળક ખૂબ  જ વ્હાલું હોય છે. તે ભલે પછી મનુષ્ય  હોય કે પ્રાણી. દરેક માતા તેના તેના  બાળકની સંભાàª
11:45 AM Jul 30, 2022 IST | Vipul Pandya

સોશિયલ મીડિયા પર આજકાલ  લાખોમાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે કયો વિડીયો ક્યારે  વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ  મીડિયા  પર અમુક એવા વિડીયો હોય છે જે આપણા દિલને સ્પર્શી જતાં હોય છે તો ઘણા  એવા પણ વિડીયો  હોય છે જે જોઈ ને આપણે  હસવાનું રોકી શકશો નહીં. 

સામાન્ય રીતે માતાને તેનું બાળક ખૂબ  જ વ્હાલું હોય છે. તે ભલે પછી મનુષ્ય  હોય કે પ્રાણી. દરેક માતા તેના તેના  બાળકની સંભાળ તેના જન્મથી થી રાખતી હોય છે. ત્યારે  સોશિયલ  મીડિયા  પર ગોરીલા અને તેના  બચ્ચાનો  વિડીયો  ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 
કેનેડાના પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓને તેના બાળકને બતાવતી માદા ગોરીલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો 1994ની એનિમેટેડ ફિલ્મ ધ લાયન કિંગના લોકપ્રિય દ્રશ્યની યાદ અપાવે છે . 
આ વિડીયો  કેનેડાના કેલગરી ઝૂમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને ગુરુવારે વાયરલહોગ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. 24 કલાક થી પણ ઓછા  સમયમાં 1 લાખથી વધુ વ્યૂઝ અને 14,000થી વધુ લાઈક્સ મળી છે. 
વિડીયો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, "એક  માતા કેલગરી ઝૂમાં જે રીતે તેના બચ્ચાને સ્નેહ  કરી રહી છે તે  દ્રશ્ય  તમારા  હ્રદયને સ્પર્શી  જશે.
ગયા મહિને એક ગોરીલાને સાઇકલ ચલાવતો દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યો હતો. આ વિડીયો  IFS ઓફિસર ડોક્ટર સમ્રાટ ગૌડાએ ટ્વિટર પર શેર કર્યો છે.
Tags :
GorillamotherGujaratFirstmotheroverflowed
Next Article