Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને લવ મેરેજ કરવા માટે સારો સમય

આજનું પંચાંગતારીખ  -    05 જાન્યુઆરી 2023, ગુરુવાર   તિથિ   -    પોષ સુદ ચૌદસ    રાશિ   -   વૃષભ બ,વ,ઉ [ 08:06 પછી મિથુન ]  નક્ષત્ર  -   મૃગશીર્ષ   યોગ  -   શુક્લ   કરણ  -    ગર દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:24 થી 13:06 સુધી   રાહુકાળ :-  14:05 થી 15:25 સુધી આજે શાકંભરી નવરાત્રીનો આઠમો દિવસ છે સ્થિરયોગ છે મૃત્યુયોગ છે મેષ (અ,લ,ઈ) બાળપણની કોઈ ધટના મનને દુઃખી કરી શકે છેપરિવાર સાથે ફરવા જવાની શક્યતા રહેલી છેદિવસ સંઘર્ષમય રહ
12:46 AM Jan 05, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  -    05 જાન્યુઆરી 2023, ગુરુવાર 
  તિથિ   -    પોષ સુદ ચૌદસ  
  રાશિ   -   વૃષભ બ,વ,ઉ [ 08:06 પછી મિથુન ] 
 નક્ષત્ર  -   મૃગશીર્ષ 
  યોગ  -   શુક્લ 
  કરણ  -    ગર 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત -  12:24 થી 13:06 સુધી   
રાહુકાળ :-  14:05 થી 15:25 સુધી 
આજે શાકંભરી નવરાત્રીનો આઠમો દિવસ છે 
સ્થિરયોગ છે મૃત્યુયોગ છે 
મેષ (અ,લ,ઈ) 
બાળપણની કોઈ ધટના મનને દુઃખી કરી શકે છે
પરિવાર સાથે ફરવા જવાની શક્યતા રહેલી છે
દિવસ સંઘર્ષમય રહેવાનો છે
સંતાન સુખ મળશે
ઉપાય -  આજે ગોળ ખાઈને ઘરથી બહાર જવું 
શુભરંગ – કાળો રંગ 
વૃષભ (બ,વ,ઉ) 
નોકરીમાં પ્રગતિ થશે
તમે આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવશો
વિવાહિત જીવનમાં નિકટતા વધશે
તમારું આરોગ્ય બગડે
ઉપાય -  સાઈ ચાલીસના પાઠ કરવા 
શુભરંગ – ગોલ્ડન 
મિથુન (ક,છ,ઘ) 
આજે તમને ભાગ્યનો સાથ મળશે
વિવાહિત જીવનમાં આંતરિક સમસ્યા થાય
સ્વાસ્થય પ્રત્યે સાવધાન રહેવું
શિક્ષણ ક્ષેત્રે સંઘર્ષ રહી શકે છે
ઉપાય -  કેળના ઝાડમાં કેસરયુક્ત જલ ચડાવવું 
શુભરંગ – બોલ્ડ રેડ 
કર્ક (ડ,હ)
વ્યવસાયિક અને પારિવારિક સમસ્યા વધે
તમારી અધુરી ઇરછાઓ પૂરી થશે
તમને જૂના ઝગડાઓ માંથી રાહત મળશે
ગુસ્સાને કાબૂમાં રાખવો
ઉપાય -  આજે ચંદનનું તિલક કરી ઘરથી બહાર જવું 
શુભરંગ – સફેદ 
સિંહ (મ,ટ)
નવા કામ અને પ્રવાસ માટે દિવસ યોગ્ય નથી
સંબધીઓ અને મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહેશે 
શાંતિથી નિર્ણય લેવાથી ફાયદો થશે
સરકારી કર્મચારીઓ છોતો સાવધાન રહો
ઉપાય -  ચણાની દાળનું દાન કરવું 
શુભરંગ – બ્લ્યુ રંગ 
કન્યા (પ,ઠ,ણ) 
શાંતિથી નિર્ણય લેવાથી ફાયદો થશે
તમારા સપના પૂર્ણ થાય 
જમીન સંબંધિત વિવાદમાં વિજય મળશે
આજના દિવસે થોડી સમસ્યા રહેશે
ઉપાય -  ગરીબોને પીળા વસ્ત્રોનું દાન કરવું 
શુભરંગ – લીલો રંગ
તુલા (ર,ત) 
આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
પરિવારમાં મોટી સફળતા મળશે
કરિયતમાં મોટી સફળતા મળશે
જૂના કેસનું સમાધાન થશે
ઉપાય -  ખડી સાકરનું દાન કરવું 
શુભરંગ – બ્રાઉન 
વૃશ્ચિક (ન,ય) 
કોઈ કાગળપર સહી કરતા પહેલા વાંચો
વધુ પડતાં કામના કારણે થાક અનુભવશો
આવક કરતા વધુ ખર્ચ થઈ શકે છે
તમારા વિવાહિત જીવનમાં થોડી સમસ્યા રહેશે 
ઉપાય -   કેસરનું દાન મંદિરમાં કરવું 
શુભરંગ –  આછો પીળો 
ધન (ભ,ધ,ફ,ઢ)
આવકમાં વધારો થાય
લોકો તમારા કામની પ્રશંસા કરી શકે છે
વ્યાપારીઓ માટે સમય સારો છે
તમારી મહેનત ફળ આપશે
ઉપાય -  ગાયમાતાને લીલું ઘાસ અર્પણ કરવું 
શુભરંગ –  સોનેરી રંગ 
મકર (ખ,જ)
પરિવર્તન જીવનમાં સોનેરી દિવસો લાવશે
આજે ઘણો સારો ફાયદો થશે
નવી જોબ મળી શકે છે
પરિવારમાં લોકો શાંત રહેશે
ઉપાય  -   આજે ગુરુ સ્તોત્રના પાઠ કરવા 
શુભરંગ – વાદળી 
કુંભ (ગ,શ,સ,ષ)
લવમેરેજ કરવા માગતા લોકો માટે આસમય સારોછે
ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનશે
થોડી માનસિક વ્યથા રહે
ધન પ્રાપ્તિના યોગ બને 
ઉપાય -  ૐ બૃહસ્પતયે નમઃ || જાપ કરવા 
શુભરંગ – મલ્ટી કલર 
મીન (દ,ચ,ઝ,થ)
કરિયર તમને શુભ પરિણામો આપશે
આજે રોકાણથી ફાયદો થશે
તમને મોટા પેકેજની નવી નોકરી મળી શકે છે
આજે તમને કમરનો દુખાવો થાય 
ઉપાય –  આજે બૃહસ્પતિ કવચના પાઠ કરવા 
શુભરંગ – ગ્રે કલર 
આજનો મહામંત્ર -  ૐ નારાયણાય વિદ્મહે , વાસુદેવાય ધીમહિ | 
                          તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ || 
Tags :
BhaviDarshanGujaratFirstRashiBhavisya
Next Article