Gondal : Rajkumar Jat કેસનાં પડઘા રાજસ્થાનથી રાજધાની સુધી પડ્યા!
ત્યારે રાજસ્થાનથી છેક રાજધાની સુધી રાજકુમાર જાટના મોતનાં પડઘા પડ્યા છે.
10:22 PM Mar 19, 2025 IST
|
Vipul Sen
રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટની હત્યા થઈ છે કે અકસ્માતમાં મોત નીપજ્યું છે. તેને લઈને હાલ પણ રહસ્ય ઘેરાયું છે. ત્યારે રાજસ્થાનથી છેક રાજધાની સુધી રાજકુમાર જાટના મોતનાં પડઘા પડ્યા છે. દિલ્હી લોકસભામાં સાંસદ ઉમ્મેદા રામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ તેમણે આ કેસમાં સીબીઆઈ તપાસની માગ કરી હતી. જુઓ અહેવાલ....