Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોના -ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજની કિંમત

મંગળવારે સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.  આ ઘટાડા સાથે સોનું 52 હજારની સપાટીએ આવી ગયું હતું, તો ચાંદીની કિંમત પણ ભારે ઘટાડા સાથે 70 હજારની નીચે આવી ગઈ હતી. આજે સોનાની કિંમત 0.79 ટકા ઘટીને 51,892 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગઈ છે. આ સિવાય ચાંદીની કિંમત 0.83 ટકા ઘટીને 68,270 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.જયારે સોનાના ઘરેણાં બનાવવાની વાત આવે ત્યારે મોટાભાગે 22 કેરેટનો ઉપયોગ થતો હોઈ છà«
05:11 AM Mar 15, 2022 IST | Vipul Pandya
મંગળવારે સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.  આ ઘટાડા સાથે સોનું 52 હજારની સપાટીએ આવી ગયું હતું, તો ચાંદીની કિંમત પણ ભારે ઘટાડા સાથે 70 હજારની નીચે આવી ગઈ હતી. આજે સોનાની કિંમત 0.79 ટકા ઘટીને 51,892 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગઈ છે. આ સિવાય ચાંદીની કિંમત 0.83 ટકા ઘટીને 68,270 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.
જયારે સોનાના ઘરેણાં બનાવવાની વાત આવે ત્યારે મોટાભાગે 22 કેરેટનો ઉપયોગ થતો હોઈ છે. કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. હોલ માર્ક જ્વેલરી પરના કેરેટ અનુસાર બનાવવામાં આવે છે. 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.
Tags :
Goldgold/silverpriceGujaratFirstsilver
Next Article