Kho-Kho World Cup Champion Opina Bhilar : વુમેન્સ ટીમે પ્રથમ Kho Kho World Cupમાં મેળવ્યો Gold Medal
- ગોલ્ડ મેડાલિસ્ટ ઓપીના ભિલારનું ભવ્ય સ્વાગત
- વુમેન્સ ટીમે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીત્યો છે
- પરંપરાગત ડાંગી નૃત્ય સાથે એરપોર્ટ પર સ્વાગત
Kho-Kho World Cup: ગુજરાતની દીકરીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં વુમેન્સ ટીમે પ્રથમ ખો-ખો વર્લ્ડકપ જીત્યો છે ત્યારે ગોલ્ડ મેડાલિસ્ટ ઓપીના ભિલારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમજ પરંપરાગત ડાંગી નૃત્ય સાથે એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટથી ખુલ્લી જીપમાં વિજય સરઘસ કાઢ્યું છે. તથા તિરંગા સાથે વિજયી રાઉન્ડ લગાવ્યો છે.