Gandhinagar: શિક્ષણ સહાયકો ભરતી અંગે મહત્ત્વનાં સમાચાર, વર્તમાન બેઠકોમાં વધારો કરાયો
શિક્ષણ સહાયકોની ભરતી અંગે શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે (Dr. Kuber Dindor) સોશિયલ મીડિયા પર મહત્ત્વની પોસ્ટ કરી માહિતી આપી છે
10:43 PM Mar 21, 2025 IST
|
Vipul Sen
Gandhinagar : સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. રાજ્યમાં શિક્ષણ સહાયકોની ભરતી અંગે શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે (Dr. Kuber Dindor) સોશિયલ મીડિયા પર મહત્ત્વની પોસ્ટ કરી માહિતી આપી છે. આ પોસ્ટ મુજબ, વર્તમાન ભરતીમાં 7 હજાર બેઠકોમાં વધુ 3,178 બેઠકોનો ઉમેરો કરાયો છે....જુઓ અહેવાલ....