Gandhinagar: CM Bhupendrabhai Patel એ PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા
PM Narendra Modi birthday: આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. તેમના જન્મદિવસને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે રાજભવન ખાતે મળીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન...
Advertisement
PM Narendra Modi birthday: આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. તેમના જન્મદિવસને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે રાજભવન ખાતે મળીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે હજારો કરોડના વિકાસ કાર્યોનું લોકાપર્ણ કર્યું છે. જ્યારે આજે તેમનો જન્મદિવસ છે એટલે અનેક જગ્યાએ તેની ઉજવણીઓ પણ થઈ રહીં છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
Advertisement